Karnataka Chunav Exit Poll LIVE: કોંગ્રેસ બની કિંગ, બીજેપી 90માં સમેટાયુ, જાણો તમામ એક્ઝિટ પોલના પરિણામ
કર્ણાટકમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. સાંજે મતદાન પૂરું થતાં જ તમામની નજર એક્ઝિટ પોલ પર રહેશે. જો કે, આ માટે તમારે થોડી રાહ જોવી પડશે કારણ કે ચૂંટણી પંચે 10 મેના રોજ સાંજે 6:30 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો છે.

અમે તમને તમામ એક્ઝિટ પોલની એવરેજ પણ જણાવીશું એટલે કે ચૂંટણીના મતદાનમાં કોની સરકાર બની શકે છે. ચૂંટણી પછીના એક્ઝિટ પોલ ચૂંટણી દરમિયાન આવેલા ઓપિનિયન પોલથી કેટલા બદલાયા છે. શું લોકો વર્તમાન સરકારમાં વિશ્વાસ મૂકી શકશે? અથવા રાજ્યમાં સત્તા પરિવર્તન થશે.
કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળશે - સિદ્ધારમૈયા
Congress party will get a comfortable majority...I will win comfortably in Varuna constituency: Congress leader Siddaramaiah on Karnataka elections pic.twitter.com/HpBfy8UQyl
— ANI (@ANI) May 10, 2023
સીએન અશ્વથ નારાયણનું નિવેદન
અમે 146 સીટો પાર કરીશું - ડીકે શિવકુમાર
જગદીશ શેટ્ટરનું નિવેદન
#WATCH | Congress will get a clear majority and form the government. According to exit polls, Congress is the single largest party. There is no question of coalition with any other party, especially JD(S): Congress leader Jagadish Shettar#KarnatakaAssemblyElection pic.twitter.com/crw7dFdqcZ
— ANI (@ANI) May 10, 2023
અમે સરકાર બનાવીશું - પ્રિયંક ખડગે
#WATCH | The Congress government is going to be in power, we are very close to forming the government. I am sure once the counting is done on 13th May, we will form the government: Congress MLA Priyank Kharge#KarnatakaAssemblyElection pic.twitter.com/CtZNAWgxLl
— ANI (@ANI) May 10, 2023
કર્ણાટકના સીએમ બોમાઈનું નિવેદન
#WATCH | Exit polls are exit polls, it can't be 100% correct. We are going to get a complete majority and form the government. I think we should wait till 13th May: Karnataka CM Basavaraj Bommai#KarnatakaAssemblyElection pic.twitter.com/FEbQe27r85
— ANI (@ANI) May 10, 2023
એક્ઝિટ પોલ પર બીએસ યેદિયુરપ્પાનું નિવેદન
#WATCH | Even now I am 100% confident that we are going to form the government with absolute majority. There is no question of a hung assembly or a coalition government, but the national leadership will take the final call. We are going to get 115-117 seats so the question of… pic.twitter.com/MHUm1gm8rR
— ANI (@ANI) May 10, 2023












Click it and Unblock the Notifications
