GF ને મળવા પહોંચ્યો યુવક, ગ્રામીણોએ બાપ-દીકરાને બાંધીને માર્યા

પ્રયાગરાજના મેજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, પિતા અને પુત્રને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યાનો મામલો સામે આવ્યો છે.

પ્રયાગરાજના મેજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, પિતા અને પુત્રને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યાનો મામલો સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર યુવાન તેની ગર્લફ્રેન્ડને મળવા આવ્યો હતો, ગુસ્સે થયેલા ગ્રામજનોએ તેને પકડ્યો અને તેને ઝાડથી બાંધી દીધો. બંનેની ખુબ જ પીટાઈ કરવામાં આવી અને તેમને પોલીસમાં સોંપી દીધા. સોશ્યિલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

prayagraj

પ્રેમિકાને મળવા માટે પહોંચ્યો હતો યુવક

આ મામલો પ્રયાગરાજના મેજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઐતા ગામનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક ગામની એક યુવતીને પ્રેમ કરતો હતો. તે પોતાની પ્રેમિકાને મળવા માટે ગયો હતો. આ દરમિયાન ગ્રામીણોએ તેને પકડી લીધો અને તેને બાંધી દીધો. દીકરાને છોડાવવા માટે પહોંચેલા પિતાને પણ ગ્રામીણોએ બાંધી દીધા.

prayagraj

દોરડાથી બાંધીને ઉઠ-બેસ કરાવી

ગ્રામીણોએ અહીં અટક્યા નહિ તેમને બાપ અને દીકરીને દોરડાથી ઝાડ સાથે બાંધી દીધા. ત્યારપછી તેમની પીટાઈ કરી અને તેમની પાસે ઉઠક બેઠક કરાવી. ત્યારપછી તેમને પોલીસમાં સોંપી દીધા. ચોકી ઇન્ચાર્જ જેવાનીયા સુનિલ દુબે ઘ્વારા જણાવવામાં આવ્યું કે બંને વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે બંધક બનાવેલા ગ્રામીણોને પણ નહીં છોડવામાં આવે કારણકે તેમને કાનૂન પોતાના હાથમાં લીધો છે.

આ પણ વાંચો: શાકભાજી વેચનારના ખાતામાં અચાનક 3.93 કરોડ આવ્યા, જાણો આગળ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X