મોબાઈલ રિપેર કરાવવા ગયેલ પિતાએ ગેલેરીમાં જોયો લાડલી દીકરીનો વીડિયો, વઢ્યા તો પિતા પર જ..

મોબાઈલ રિપેર કરાવવા ગયેલ પિતાએ ગેલેરીમાં જોયો લાડલી દીકરીનો વીડિયો, વઢ્યા તો પિતા પર જ..

રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચીમાં એક એવો મામલો સામે આવ્યો છે વાંચ્યા બાદ તમે પણ વિચારમાં પડી જશો. અહીં એક પિતાએ દીકરીના મોબાઈલમાં કોઈ યુવક સાથેનો તેનો અશ્લીલ વીડિયો જોયો. પિતા જ્યારે દીકીને વઢ્યા તો તે ભાગીને મહિલા પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. જ્યાં આ ગર્લે જે કર્યું તે શર્મનાક હતું. પોલીસ સ્ટેશને તે પોતાના જ પિતા પર માનસિક પરેશાન કરતા હોવાનો આરોપ લગાવી પિતાને જેલ મોકલવાની માંગણી કરવા લાગી. પોલીસે તેને લેખિતમાં ફરિયાદ કરવા કહ્યું કે તો તે પોતાની વાત પરથી ફરી ગઈ.

પિતા પર જ લગાવ્યો રેપ આરોપ

પિતા પર જ લગાવ્યો રેપ આરોપ

મહિલા પોલીસ સ્ટેશન પ્રભારી વિંધ્યવાસિની સિન્હાએ જણાવ્યું કે યુવતી વિવિધ પ્રકારના નિવેદન આપી રહી છે. તેની વાતોની કોઈ સચ્ચાઈ નથી, જે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ સ્ટેશનેથી તે બે દિવસનો સમય લઈ પોતાના કાકા સાથે ઘરે ચાલી ગઈ. જે બાદ મંગળવારે મોડી રાત્રે મહિલા પોલીસ સ્ટેશને પહોંચી અને પિતા પર યૌન શોષણનો આરોપ લગાવી FIR નોંધાવી. આ મામલાની પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે.

Video કેવી રીતે સામે આવ્યો

Video કેવી રીતે સામે આવ્યો

લગભગ 4-5 મહિના પહેલા યુવતીનો મોબાઈલ ખરાબ થઈ ગયો હતો, જે રિપેર કરવા તેણે પોતાના પિતાને આપી દીધો હતો. મોબાઈલ રિપેર કર્યા બાદ ચેક કરવા માટે પિતાએ પોતાની દીકરી પાસેથી પાસવર્ડ માંગ્યો. પાસવર્ડ નાખતાં જ મોબાઈલનો લોક ખુલી ગયો, જેવું જ તેમણે ગેલેરી પર ક્લિક કર્યું તો તેમની આંખો ફાટી ગઈ.

શું હતો સમગ્ર મામલો?

શું હતો સમગ્ર મામલો?

ગેલેરીમાં તેમણે જોયું કે તેમની દીકરીએ પોતાના પ્રેમી સાથે અશ્લીલ વીડિયો શૂટ કરી રાખ્યો હતો. જે બાદ તેઓ ભાગતા ભાગતા ઘરે આવ્યા અને દીકરી પર વરસી પડ્યા. તેને એકલા ઘરેથી બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવી દીધો. માતા પણ તેને એકલી નહોતાં નિકળવા દેતાં. આ કારણે તે પોતાની માતા પર પણ પરેશાન કરવાનો આરોપ લગાવી રહી હતી. પોલીસે જણાવ્યું કે મહિલા પોલીસ સ્ટેશન પ્રભારીએ જણાવ્યું કે યુવતી પોતાના માતા પિતાની એકમાત્ર સંતાન છે અને બીએડ સુધી અભ્યાસ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X