હરિયાણામાં જાટ આરક્ષણની અસર દિલ્હીમાં જોવા મળી
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.
આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
હરિયાણામાં જાટ આરક્ષણ અને દિલ્હી બંદ
હરિયાણામાં જાટ આરક્ષણની અસર દિલ્હીમાં જોવા મળી છે. આ જાટ આરક્ષણ વધુ પડતું હિંસક થતું જઈ રહ્યું છે. જાટ આરક્ષણ સમર્થક ધ્વારા દિલ્હીમાં પાણીની સપ્લાઈ પણ બંદ થઇ ગઈ છે.
આઝમ ખાન
આઝમ ખાનનું વધુ એક વિવાદિત નિવેદન આવ્યું છે કે તાજ મહેલને તોડી નાખવો જોઈએ કારણકે તે ગુલામી ની નિશાની છે.
આપ નેતા સોની સોરી પર હમલો
આપ નેતા સોની સોરી પર હમલો કરવામાં આવ્યો છે. માહિતી મુજબ તેના પર ગ્રીસ ફેકવામાં આવી છે.
પોલીસની લુટારુઓ સાથે સાથ-ગાંઠ
ઉત્તર પ્રદેશમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે કે લુટની ઘટનામાં પોલીસ પણ સાથ સહકાર આપે છે.