મહારાષ્ટ્રાના ઠાણેમાં એક અપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 4 ફાયરની ગાડી ઘટના સ્થળે
મહારાષ્ટ્રમાં ઠાણેમાં બુધવારે તડકેના એક મોટુ દુર્ઘટના થઇ ગઇ હતી. જણાવામાં આવી રહ્યુ છે કે, અપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી ગઇ હતી. ઘટના સ્થળે 4 ફાયરની ગાડી આવી પહોચી હતી. ત્યાર સુધીમાં અપાર્ટમેન્ટને આગે પોતાની ચપેટમાં લઇ લીધી હતી. આગે જોત જોતામાં વિકરાળ રુપ ધારણ કરી લીધુ હતુ .
ઠાણે નગર નિમગ અનુસાર અત્યાર કોઇજ જાનહાનીના સમાાચાર નથી મળી રહ્યા. આગ કાબુમાં લેવા મટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાના કારણે અત્યાર સુધીમાં સામે આવ્યુ નથી. ટીમો કામે લાગી ગઇ છે.













Click it and Unblock the Notifications
