પીએમની મુલાકાત પૂર્વે શ્રીનગરમાં સેના પર આતંકી હુમલો

કાશ્મીર પોલીસે જણાવ્યા પ્રમાણે, આતંકવાદીઓએ શ્રીનગરના બહારી વિસ્તારાં બેમિના પાસે સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. ભારે ગોળીબાર કરવામાં આવી છે. આતંકવાદીઓએ આધુનિક હથિયારોથી અનેક રાઉન્ડ ગોળીવાર કરવામાં આવ્યો છે.
મળતા અહેવાલ અનુસાર, બાઇક પર ફરાર થઇ ગયેલા આતંકવાદીઓએ શ્રીનગરથી બારમુલા જઇ રહેલા સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. હુમલાની જવાબદારી હેઝ્બુલ મુજાહિદ્દિને લીધી છે.












Click it and Unblock the Notifications
