પુણેની સરદાર પટેલ હોસ્પિટલના આઇસીયું વોર્ડમાં લાગી આગ, ફાયરબ્રિગેડ હાજર
મહારાષ્ટ્રના પૂનામાં સરદાર વલ્લભભાઇ પટેલ કેન્ટોનમેન્ટ જનરલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી છે. આઇસીયુ વોર્ડમાં આગ લાગવાના અહેવાલો બાદ પુણે ફાયર વિભાગના ત્રણ વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને
મહારાષ્ટ્રના પૂનામાં સરદાર વલ્લભભાઇ પટેલ કેન્ટોનમેન્ટ જનરલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી છે. આઇસીયુ વોર્ડમાં આગ લાગવાના અહેવાલો બાદ પુણે ફાયર વિભાગના ત્રણ વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આઇસીયુ વોર્ડમાં આગ લાગવાના કારણે હોસ્પિટલમાં ભયનો માહોલ છે. આગને કારણે થયેલા નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી, આગ પાછળના કારણો વિશે કંઇપણ જણાવ્યું નથી.

આ પણ વાંચો: કોર્ટમાં હાજરી પહેલા કોરોના ટેસ્ટ માટે શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલને લઈને હોસ્પિટલ પહોંચી NCB












Click it and Unblock the Notifications
