Breking News: ગુડગાંવની હોસ્પિટલમાં ફાયરિંગ, એકનું મોત

મળતી માહિતી મુજબ ગુડગાંવના સનરાઇઝ હોસ્પિટલમાં કેટલાક હથિયારધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. એક પારિવારીક ઝઘડા બાદ આ હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવે છે. આ હુમલામાં હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવેલા દર્દીને નિશાન બનાવવામાં આવ્યાં હતા.
ટીવી ચેનલોના જણાવ્યા મુજબ મંગળવારે લગભગ છ હથિયારધારી લોકો ગુડગાંવના સનરાઇઝ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને આઇસીયુમાં ઘૂસી ગયા હતા. આઇસીયુની અંદર જઇને આ લોકોએ અંધાધૂધ ફાયરિંગ શરૂ કરી દિધું હતું. આ ઘટનામાં એક દર્દીનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય દર્દીને ગંભીર ઇજા પહોંચી છે.
More From
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી












Click it and Unblock the Notifications
