For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સામે આવ્યો IAFના બીજા રાફેલ RB-002નો પહેલો ફોટો

ભારતીય વાયુસેના (આઈએએફ)માં શામેલ થનાર ફ્રેંચ ફાઈટર જેટ રાફેલનો બીજો ફોટો પણ સામે આવી ગયો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય વાયુસેના (આઈએએફ)માં શામેલ થનાર ફ્રેંચ ફાઈટર જેટ રાફેલનો બીજો ફોટો પણ સામે આવી ગયો છે. જેટનુ નિર્માણ કરતી કંપની ડસૉલ્ટ એવિએશને RB-002નો પહેલો ફોટો રિલીઝ કરી દીધો છે. આ ફોટોમાં રાફેલ હવામાં જોઈ શકાય છે. કંપની તરફથી બીજા રાફેલના એક નહિ પરંતુ પાંચ ફોટા જારી કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આઠ ઓક્ટોબરના રોજ જ્યારે 87મો ઈન્ડિયન એરફોર્સ ડે હતો ત્યારે તે પ્રસંગે ભારતને પહેલુ રાફેલ અધિકૃત રીતે સોંપવામાં આવ્યુ છે.

Rafale

શું છે રાફેલમાં નો અર્થ

પહેલા રાફેલ જેટનો ટેલ નંબર RB-001 અર્થ છે. RB રાફેલ પર આઈએએફ ચીફ, ચીફ એરમાર્શલ આરકેએસ ભદોરિયાને સમ્માનિત કરીને લખવામાં આવ્યુ છે. આઈએએફ ચીફે લગભગ 60,000 કરોડની આ ડીલમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દશેરા અને આઈએએફ ડેના પ્રસંગે શસ્ત્ર પૂજા સાથે આ જેટનો સ્વીકાર કર્યો. આવતા વર્ષે મેમાં ચાર રાફેલની પહેલી બેત ભારત આવશે અને બાકીના જેટ્સ સપ્ટેમ્બર 2022 સુધી દેશમાં આવી જશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ફ્રાંસના બોર્ડ્યુક્સ પાસે મેરિગ્નેકમાં રાફેલની ડિલીવરી લીધી હતી. તેમની સાથે સીનિયર એરફોર્સ અને ડિફેન્સ ઓફિસર્સની ટીમ પણ પેરિસમાં હતી.

24 પાયલટ્સને મળશે ત્રણ બેચમાં ટ્રેનિંગ

ભારત માટે તૈયાર રાફેલને આની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ ઉપકરણોથી લેસ કરવામાં આવી છે. આ ફાઈટર જેટ્સમાં ભારતીય પાયલટના એક ગ્રુપને પહેલા જ ટ્રેનિંગ આપવામાં આવી ચૂકી છે. હવે મેમાં ત્રણ બેંચ હેઠળ 24 પાયલટ્સને ફરીથી ટ્રેનિંગ આપવામાં આવશે. રાફેલની પહેલી કૉમ્બેટ યુનિટ વળી ગોલ્ડન એરો સ્કવાડ્રન હશે જેને સન 1999માં કારગિલની જંગ સમયે આઈએએફના પૂર્વ ચીફ એર માર્શલ બીએસ ધનોઆએ કમાંડ કર્યુ હતુ. વળી, આ એરક્રાફ્ટની બીજી સ્કવૉડ્રન હશે જેને સન 1999માં કારગિલની જંગ સમયે આઈએએફના પૂર્વ ચીફ એર માર્શલ બીએસ ધનોએએ કમાંડ કર્યુ હતુ. વળી, એરક્રાફ્ટની બીજી સ્કવૉડ્રન પશ્ચિમ બંગાળના હાશિમારામાં હશે. અહીં રાફેલની સ્કવૉડ્રનને ચીન પાસેબૉર્ડરને ધ્યાનમાં રાખીને રાખવામાં આવશે. આઈએએફની 17 સ્કવૉડ્રને કારગિલની જંગ સમયે મિગ-21ને ઑપરેટ કર્યુ હતુ અને તેની પાસેની નંબર પ્લેટ પણ છે.

આ પણ વાંચોઃ સલમાન ખાનના ઘરે ક્રાઈમ બ્રાંચની રેડ, પકડાયો 29 વર્ષથી ભાગેડુ વોન્ટેડ ગુનેગારઆ પણ વાંચોઃ સલમાન ખાનના ઘરે ક્રાઈમ બ્રાંચની રેડ, પકડાયો 29 વર્ષથી ભાગેડુ વોન્ટેડ ગુનેગાર

English summary
First photo of second airborne RB002, Rafale jet for Indian Air Force (IAF).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X