Indian Railway ની કમાન હવે મહિલાના હાથમાં, જયા વર્મા સિન્હા બની રેલવે બોર્ડની પહેલી મહિલા CEO
ભારત સરકાર ગુરુવારે ભારતીય રેલવે પ્રબંધક સેવાની સભ્ય જયા વર્મા સિન્હાને રેલવે બોર્ડના અધ્યક્ષ અને બોર્ડના મુખ્ય કાર્યકર્તા અધિકારી નિયુક્ત કર્યા છે. ભારત સરકારે પહેલીવાર રેલવેની કમાન મહિલાના હાથમાં સોપી છે. ઐતિહાસિક પગલુ ભર્યુ છે. જયા વર્મા સિન્હા રેલવે બોર્ડની સીઇઓ બનનાર પહેલી મહિલા અધિકારી છે.

ભારત સરકારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાણકારી આપી છે. ભારતીય રેલે પ્રબંધક સેવાઓ , સભ્ય, જયા વર્મા સિન્હાની રેલવે બોર્ડની અધ્યક્ષ અને મુખઅય કાર્યકારી અધિકારીના રુપમાં નિયુક્ત કરવાામાં આવી છે.
જયા વર્મા સિન્હા આ પહેલા રેલવે બોર્ડની સભ્યના પદ પર જવાબદારી સંભાળી ચૂકી છે. જયા સિન્હા દેશની પહેલી મહત્વપૂર્ણ પરિવહન સંસ્થાનોમાં એક રેલવે નેતૃત્વ કરનાર પહેલી મહિલા છે જયા આ પદ પર નિયુક્ત 1 સપ્ટેમ્બરથી સેવા નિવૃતિ સુધી પ્રભાવી રહેશે.












Click it and Unblock the Notifications
