એસ જયશંકર અને કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલી વચ્ચે મહત્વની બેટક, દ્વિપક્ષીય મુદ્દા પર થઇ બેઠક
કનાડાના વિદેશ મંત્રી મેલાની જોલી બે દિવસીય ભારત યાત્રા પર છે. વિદેશ મંત્રી એસ જયશંકરે તેમની સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ
Malenie Jolie Meet S Jaishankar: વિદેશમંત્રી એસ જયશંકરની સોમવારે કનાડાના વિદેશ મંત્રી મેલાની જોલી સાથે મુલાકાત થઇ હતી. બંને નેતાઓ વચ્ચે નવી દિલ્લી ખાતે હૈદરાબાદ હાઉસમાં બેઠક થઇ હતી. જેમા બંને દેશોે વચ્ચે મજબુત સબંધોને લઇને મહત્વના મુદ્દા પર ચર્ચા થઇ હતી. બેઠક બાદ કેનેડાના વિદેશ મંત્રી મૈલાની જોલીએ એક નિવેદનમાં કહ્યુ કે, ઇંડો-પેસિફિકને મહત્વનું જણાવ્યુ હતુ કે, સમગ્ર કેનેડામાં સમૃદ્ધિ આર્થિક વિકાસ અને સારી સેલેરી વાળી નોકરીના અવસર પૈદ થઇ શકે છે.

કેનેડાના વિદેશ મંત્રી ભારતના પ્રવાસ પહેલા નિવેદનમાં કહ્યુ હતુ કે, આ યાત્રા ઇંડો- પેસિફિક રણનીતિ અનુસાર કેનેેડાના ભારત સાથે સંબધો મજબુત કરવાને લઇને હશે. આ પહેલા બંને દેશો માટે વિકાસ અને સમૃદ્ધિના અવસર વધશે. બંને મંત્રી તે ક્ષેત્રની ઓળખ કરશે જ્યાં ભારત અને કેનેડાનું હિત હોય. આને લઇને બંને વિદેશ મંત્રી વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દોને આગળ વધારવા માટે સહયોગ કરશે. કેનેડાના વિદેશ મંત્રીએ કહ્યુ કે, ભારત પાસે આ વર્ષે જી20 ની અધ્યક્ષતા છે એવામાં આ બેઠક મહત્વની બનશે.
વિદેશ મંત્રી ડો. એસ જયશકર અને કનાડાના વિદેશ મંત્રી મેલાની જોલી સાથે નવી દિલ્હી ખાતે હૈદરાબાદ હાઉસ ખાતે બેઠક થઇ હતી. કનાડાના વિદેશ મંત્ર બે દિવસના ભારતના પ્રવાસે છે. જણાવામાં આવ્યુ છે કે બંને દેશોના નેતાઓ વચ્ચેની બેઠકમાં દ્વીપક્ષીય સંબધોને આગળ વધારવા પર જોર આપવામા આવ્યુ છે. બેઠકમાં ચીનની વધતી સૈન્ય શક્તી, ભારત પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ આદી મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે .આ પહેલા ગયા વર્ષે કનાડા ઇન્ડો પેસેફિક માટે એક વ્યાપાક રણનીતિ રજુ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
