ભારતીય વિકાસમાં ચાઇનીઝ ફિક્સ નહી ચાલે વિદેશ મંત્રીએ સંભળાવ્યુ- 'ચીન સમાધાનની તલાસ બંધ કરો'
Chine Fix ને લઇને વિદેશ મંત્રી જયશંકરે કહ્યુ કે, ભારતની અર્થવ્યવસ્થા ફક્ત ત્યારે જ વિકસિત અને મજબુત થઇ શકે છે. જ્યારે આત્મ નિર્ભર ક્ષમતાઓ પર દ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

તેમણે કહ્યુ કે, મહત્વના વ્યવસાયોને ચીનના સમાધાનની તલાસ કરવાનું બધ કરી દેવુ જોઇએ. કેમ કે, ભારતની આર્થિક સમૃદ્ધિ ચીની દક્ષતા પર ના બનાવી શકાય . વિદેશ મંત્રીએ કહ્યુ કે, આપણે સર્વોત્તમ પ્રથાાઓને અપનાવી શકીએ છીએ. અને પોતાની વિકાસની રણનીતિ અંગે ખુદ વિચારવુ પડશે.
વિદેશ મંત્રી તરીકે ડો.જયશંકર, " મેક ઇન ઇન્ડીયા બનાવા વિશે ફક્ત નથી, આ તે વિચારવા અંગે પણ છે કે,જેમા ભારતમાં વિચારવુ પડશે. આપણે બહુ સારા પરિસ્થિતિમાં છીએ અને સ્વીકાર કરુ છુ કે, અનુભવ છે."
#WATCH | Delhi: "I think we need to stop looking for a China fix, that Indian growth cannot be built on Chinese efficiency, that ultimately if we are really to sustain and take the economy to a different level, we have to create the kind of domestic vendor change that a serious… pic.twitter.com/Sg5brGcwjR
— ANI (@ANI) May 10, 2023












Click it and Unblock the Notifications
