એથ્લેટિક્સ પિંકીનો મેડિકલ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો, ચાર્જશીટ દાખલ

pinky parmanik
નવી દિલ્હી, 12 નવેમ્બર: કોલકત્તા પોલીસે સોમવારે ભૂતપૂર્વ મધ્યમકક્ષાની રનર પિંકી પ્રમાણીકની સામે બળાત્કાર અને છેતરપિંડીનો મામલે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ ફરિયાદ પિંકીને પુરુષ સાબિત કરતા મેડિકલ અહેવાલના આધારે નોંધી છે.

પિન્કીએ 2006માં એશિયન ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા તો 2006ની કોમનવેલ્થ ગેમ્સમાં રજત ચંદ્રક મેળવ્યો હતો. જોકે પોતાની પાર્ટનર પર રેપ કરવાના આરોપ લાગતા તેના મેડલ પણ છીનવાઇ શકે છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે 30 વર્ષિય મહિલા જે પિંકીની સાથે રહેતી હતી તેણે ફરીયાદ નોંધાવી હતી કે પિંકી પુરુષ છે, અને તેણે મહિલા સાથે લગ્નનો વાયદો કર્યો હતો, પરંતુ પાછળથી તે ફરી ગયો. આ મહિલાએ તેની પર શારિરીક શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

પિંકીને બળાત્કારના આરોપમાં જૂન મહિનાની 14 તારીકે ધરપકડ કરવામાં આવી હતી. જોકે હાલમાં પિંકી જામીન પર બહાર છે. હવે પિંકી પર ચાર્જસીટ દાખલ થઇ હોવાથી તેની સામે નવેસરથી કેસ શરૂ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X