karnatka Election 2023: હવે કોગ્રેસમાં જોવા મળી બગાવત, ટિકિટ નહી મળતા પૂર્વ સાસંદ બીવી નયકે આપ્યુ રાજીનામું
કોગ્રેસના પૂર્વ સાસંદ બીવી નાયકે પાર્ટીમાથી રાજીનામુ આપી દિધુ છે. તેમણે પાર્ટીને દેવદુર્ગ વિધાનસભા બેઠક પરથી ટિકિટની માગ હતી જ્યાં તેમને ટિકિટ આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. બીવી નાયકની જગ્યાએ તેમના ભાઇની પત્નીને ટિકિટે આપી દેવામાં આવી હતી. જેનાથી નારાજ થઇને બીવી નાયકે કોગ્રેસમાથી રાજીનામુ આપી દિધુ હતુ.

રાજીનામા આપવ્યા બાદ નાયકે કહ્યુ કે, પાર્ટીએ મને નજરઅંદાજ કર્યો છે. પાર્ટીની અંદર ગૃપબાજી ચાલી રહી છે. તો ભઆરતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર હિતનુ કામ કરી રહી છે. હુ પણ ભાજપમાં જોડાવા માટે વિચાર કરી રહ્યો છુ. તેમણે મને માનવી વિધાનસભાથી ટિકિટની ઓફર કરી છે.
બીવી નાયકે કહ્યુ છે કે, હું કોગ્રેસનો પૂર્વ સાસંદ હતો. હવે જ્યારે બીસીસી અધ્યક્ષ બનીને મે કામ કરી રહ્યુ છુ. મેં ત્રણ વિધાનસભા બેઠક પરથી પુછપરછ કરીને ટિકિટની માગ કરી હતી. આજે પાર્ટીમાં મારા પિતાજી ચાર વાર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય હતા. હુ એક વાર સાસંદ રહી ચુક્યો છુ. પાર્ટીની સેવામાં મારા પરીવારનુ બહુ મોટુ યોગદાન છે .












Click it and Unblock the Notifications
