આસામમાં ફરી હિંસા ભડકી, ચારના મોત
ગુઆહાટી, 17 નવેમ્બરઃ આસામના બોડોલેન્ડ વિસ્તારમાં તાજી હિંસા ફાટી નિકળી છે. જિયાગુડી વિસ્તારમાં સશસ્ત્ર હુમલાખોરો દ્વારા ચાર લોકોની હત્યા નિપજાવવામાં આવી છે. પોલીસે હત્યા મામલે બોડોલેન્ડના ક્ષેત્રિય સ્વાયત્ત જિલ્લાના એક સભ્યની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે તેમના ઘરેથી બે એકે 47 રાઇફલ, મેગઝીન અને 60 ગોળીઓ મળી આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે હિંસા ભડકાવ્યા બાદ કોકરાઝાર જિલ્લામાં અનિશ્ચિતકાળ સુધી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
