Job fraud: 17 રાજ્યોમાં ગ્રામીણ રોજાગર કલ્યાણ સંસ્થાનનો માસ્ટર માઇન્ડને ધરપકડ કરવામાં આવી છે. મની લોંડ્રિગની આ
ઓડિશા પોલીસે આર્થિક અફરાધીની શાખાને પકડવામાં ાસફળથા મમળઈ છે. 17 રાજ્યોમાં ગ્રાણી રોજાગર કલ્યાણ સસ્થાન અને અમુક રાજ્યોમાં ડોબ ફ્રોડએક્સપોજ કર્યુ છે. પોલીસે માઇસ્ટર માઇન્ડની ધરપકડ કરી છે.
બોલિવૂડ ફિલ્મનો જાણીતો ડાયલોગ 'ડોન કા ઇન્તાર તો 11 મુલ્ક કી પુલીસ કર રહી હૈ..' ક્રિમિનલ કિરદાર આ ડાયલોગ પોલીસને નીચે દેખાડવા માટે બોલતો હોય છે. 45 વર્ષ પહેલાની ફિલ્મનો ઉલ્લેખ એટલા માટે કરવો પડી રહ્યો છે કેમ કે, ટેક્નોલોજીના યુગમાં અફરાધનું નેચર બદરાતુ જઇ રહ્યુ છે. પરતુ અપરાધીઓને સજા અપવામાં પોલીસ આજે પણ સક્રિયાતાથી જોડાયેલી છે. વાર્તાામં ફિલ્મના ડાયલોગનો સહારો એટલા માટે લેવામા આવ્યો કે, આ મામલો 11 દેશોની પોલીસનો નથી પરંતુ દેશના 11 રાજ્યો સાથે જોડાયેલો છે.

ઓનલાઇન જાહેરાતના યુગમાં જોબ ફ્રોડ નવો પડકાર બની સામમે આવ્યો છે. ઓડિશા પોલીસે તેમા મોટી સફળતા મળી છે. ભૂવનેશ્વરમાં આર્થિક અપરાધ શાખાએ 15 જાન્યઆરીએ નોકરીમાં ફર્જીવાડા કરનાર એક રેકેટનો પડદાફાસ્ટ કર્યો છે. પોલીસ મહાનિદેશક જય નારાયણ પકંજે જણાવાવ્યુ હતુ કે, ધર્મપાલ સિહ બિહારનો રહેનારનો રહેનાર છે. તે 17 રાજ્યોમાં સંચાલીત ગ્રામીણ રોજગાર કલ્યાણ સંસ્થઆન માઇસ્ટર માઇન્ડ હતો. અમે અ્ય આરોપીઓની તપાસ કરી રહ્યા છીએ.
આઇજી આર્થિક અપરધી શાખા ઓડિસા જય નારાયણ પંકજ કે અનુસાર લોકોને નોકરી આપવાનું બહાનું આપીને લોકો સાથે ફ્રોડ કરનારની ધરકપડ કરવાામાં આવી છે. પોલીસે જણાવ્યુ હતુ કે, નોકરીઓમાં ફર્જી વાડા કરનાર ગ્રામીણ રોજગાર કલ્યાણ સંસ્થાનના કાર્યલાય મુંબઇ દિલ્હી, ભોપાલ, અને દહેરાદુનથી પણ સંચાલન થતુ હોવાનું સામે આવ્યુ છે .
પોલીસએ જણાવ્યુ હતુ કે, માસ્ટરમાઇન્ડ ધર્મપાલ સિંહ અને તેની ટીમ ગ્રામીણ રોજગારનો દાવો કરીને ગ્રામીણ રોજગાર સંસ્થાનની વેબસાઇટ સંચાલીત કરતા હતા. તેમની વેબસાઇટ સરકારની વેબસાઇટની કોપી હતી. આવો આર્થિક અપરાધ ાખા અનુસાર આ વાતની પુરી સંભાવના છે કે, અરેસ્ટ આરોપી ધરમપાલ અને તેમની સહયોગી સંબંધ ફોઉન્ડેશન અને સગઠન સાથે મની લોન્ડ્રી્ગ પણ કરી રહ્યા હતા.
ઓડિસા પોલીસનું માનવુ છએ કે, 17 રાજ્યોમાં ફેલાયેલા આ જોબ ફ્રો્ડ રેકેટની તપાસ દરમિયાન કેટલાય એવા ખુલાસા થશે જેના પર ઘણાા જાણકારી સામે આવી શકે છએ. પોલીસ અનુસાર લાાખો કરોડોનું ગૈરકાયદેસર લેવડ દેવડની સંભાવાનાઓથી પણ ઇન્કાર ના કરી શકાય ફિલ્હાલ ઓડિસા પોલીસ આગળ તપાસ કરી રહી છે. કેમ કે મામલો ઇન્ટર સ્ટેટ બની ઘણા રાજ્યોની પલોીસનો છે. તપાસનો વિસ્તાર પણ વધારવામાં આવશે. .












Click it and Unblock the Notifications
