For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LPG Prise : બજેટ 2023 પહેલા એલપીજી ગેસ કપનીઓએ સિલેન્ડરના ભાવ કર્યા જાહેર, જાણે શુ છે ભાવ

આજે નાણામંત્રી દેશું બજેટ રજૂ કરવાના છે આ પહેલા ગેસ કંપનીઓએ ગેસના ભાવની જાહેરાત કરી હતી. જેમા ઘરેલુ ગેસ અને કમર્શિયલ ગેસના ભાવનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યુ છે .

|
Google Oneindia Gujarati News

આજે 1 ફેબ્રુઆરી 2023 ના દિવસે દેશના નાણાંમંત્રી નિર્મલા સિતારમણ કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળના છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરશે. આમ જતનતા ને નાણાં મંત્રી ઘણી આશા અપેક્ષા છે. બજેટના થોડા કલાકો પહેલા જ સરકારી તેલ કંપનીઓએ 1 ફેબ્રુઆરીના રોજ ધરેલુ અે કમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવ બહાર પાડ્યા છે. આજે જનતાને રાહત આપતા ગેસ સિલેન્ડરની કિમતમાં કોઇ જબદલાવ નથી કરવામાં આવ્યો. છેલ્લાે ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો 6 જુલાઇ 2022 ના રોજ કરવામાં આવી હતી. જ્યારે ગેસના ભાવમાં 50 રૂપિયા વધારમાં આવ્યા હતા.

GAS

જાણો દેશના મહાનગરોમાં કેટલા છે ઘરેલુ ગેસ સિલેન્ડરના ભાવ

દિલ્હી-1053 રૂપિયા પ્રતિ સિલેન્ડર
મુંબઇ 1052 રૂપિયા પ્રતિ સિલેન્ડર
કોલકાતા 1079 રૂપિયા પ્રતિ સિલેન્ડર
ચૈન્નઇ 1068 રૂપિયા પર્તિ સિલેન્ડર

ચાર મહાનગરોમાં કર્મશિયલ ગેસ સિલેન્ડરના ભાવ
દિલ્હી 1769 રૂપિયા પ્રતિ સિલેન્ડર
મુંબઇ 1721 રૂપિયા પ્રતિ સિલેન્ડર
કોલકાતા 1869.50 પ્રતિ સિલેન્ડર
ચૈન્નઇ 1917 રૂપિયા પર્તિ સિલેન્ડર
જાન્યુઆરીમાં વધ્યો હતો ગેસના ભાવ
તમને જણાવી દઇએ કે, આ પહેલા જાન્યુઆરી 2023 માં શરુઆતમાં ભાવ વધારાના ઝટકા સાથે થઇ હતી જ્યારે તેલ કંપનીઓએ ગેસ સિલેન્ડરના ભાવમાં 25 રૂપિયા સુધીનો વધારો ઝિકી દિધો હતો. આ ભાવ વધારા બાદ રેસ્ટોરન્ટ, હોટલ, વગેરે જગ્યાએ જમવાનું મોધુ થઇ ગયુ છે. આનાથી જનતાના ખિસા પર બોજ વધે છે.

વર્ષ 2022 માં જનતાએ ઉપર લગાતાર મોધવારીની માર પડી અે ગેસ સિલેન્ડરના ભાવમાં લગાતાર વધારો નોધાતો ગયો . ગયા વર્ષે ઘરેલુ ગેસ સિલેન્ડરમાં કુલ 153.5 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. તો કમર્શિયલ એલપીજી ગેસ સિલેન્ડરની વાત કરવામાં આવે તો. ગયા વર્ષે આ ભાવ 2,000 રૂપિયા પ્રતિ સિલેન્ડરને પણ પાર કરી ગયો છે. છેલ્લે એલપીજી ઘરેલુ સિલેન્ડરના ભાવ જુલાઇ મહિનામાં વધ્યા હતા. જેમા 50 રૂપિયાનો વધારો થયો હતો.

English summary
Gas prices were announced before the budget
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X