Rahul Gandhi: રાહુલ ગાંધીની સભ્યતા રદ્દ મામલે જર્મનીની ટીપ્પણી, ન્યાયીક સ્વતંત્રતાને લઇને કરી મોટી વાત

Rahul Gandhi: રાહુલ ગાધીને લોકસભાને અયોગ્ય ઠેરવ્યા બાદ કેન્દ્ર વિરુદ્ધ આક્રોસ જોવા મળી રહ્યો છે. આ મામલે સંસદથી લઇને સડક સુધી દરેક મોર્ચા પર કોગ્રેસે બીજેપી વિરુદ્ધ હલ્લા બોલ કર્યો છે. આ વચ્ચે વિદેશથી પણ આ કેસ મામલે પ્રતિક્રિયા સામે આવી છે. જર્મનીએ બુધવારે કહેવામાં આવ્યુ હતુ. આ વચ્ચે હવે વિદેશથી પણ આ કેસ પર પ્રતિક્રિયા સામે આવી છે. જર્મનીમાં બુધવારે કહ્યુ કે, માનહાનીના આક કેસમાં લોકસભા સાસંદ અયોગ્ય ઠેરવ્યા બાદ ન્યાયીક સ્વતંત્રતા અને મૌલિક લોકસંતાંત્રીક સિદ્ધાતોના માનકો લાગુ થવા જોઇએ.

RAHUL GANDHI

રાહુલ ગાધીના નિર્યણ વિરુદ્ધ અપીલ કરવાની સ્થિતિમાં- જર્મન વદેશ મંત્રાલય

જર્મન વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યુ કે, અણારી જાણકારી અનુસાર રાહુલ ગાધી નિર્ણય વિરુદ્ધ અપિલ કરી શકે છે. ત્યાર બાદ સ્પષ્ટ થઇ જશે કે, શુ આ આદેશ કાયમ રહેશે કે, તેને મામલાને ફગાવી દેવામાં આવશે. ગાંધીનામામલે જર્મની કે કોઇ અન્ય યુરોપીયન દેશની આ પહેલી પ્રતિક્રિયા છે.

ભારતીય અધિકારીયો તરફથી કોઇ ટિપ્પણી નથી આવી

પ્રવક્તાએ પોતાની ટિપ્પણીમાં કહ્યુ ક," અણે આશા રાખીએ છીએ કે, ન્યાયિક સ્વતંત્રતાનામાનક પર મૌલિક લોકસંત્રિક સિદ્ધાંત રાહુલ ગાધીના વિરુદ્ધ કાર્યવાહી પર સમાન રુપથી લાગુ કરવામા આવશે. જો કે, ભરાતીય અધિકારીઓની તરફથી આ ટિપ્પણી પર કોઇ પ્રતિક્રિયા નથી આવી.

હાલમાં જમાનત પર બહાર છે રાહુલ ગાંધી

રાહુલ ગાધીને મોદી ઉપનામ વાળા લોકો વિશે તેમની ટીપ્પણી પર કરવામા આવેલ કેસમાં દોષી ઠેરવામાં આવ્યા છે. તેમને સંસદના સભ્યબદ રદ્દ કરી દેવામાં આવયુ હતુ તેમણે 2019 માં કર્ણાટકમાં એક ચુંટણી પ્રચાર રેલી દરમિયાન ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધી હાલમાં જમાનત પર છે.

જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટીપ્પણી અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલના એ કહેવા બાદ આવી હતી કે, અમેરિકા ભારતીય અદાલતોમાં ગાંધીના મામલા પર નજર રાખી રહ્યા છે. એખ મીડિયા બ્રિફીગમાં પુછવામાં આવેલ સવાલ પર કે, ગાધી સંસદથી અયોગ્ય ઠેરવતા લોકસંતાંત્રીક મૂલ્યોના અનુરુપ હતો. પટેલે જવાબમાં કહ્યુ કે, કાયદાકીય શાસન અને ન્યાયિક સંવતંત્રતા માટે સમ્માન કોઇ પણ લોકતાત્રીકની આધારશીલા હોય છે. અને અમે લોકો ભારતીય અદાલતમાં ગાધીના મામલાને જોઇ રહ્યા છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X