For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ નંબરમાં વોટ્સએપ મેસેજ કરવાથી જ મળી જશે કોવિડ રસીનું સર્ટિફિકેટ

કોરોનાના નવા વેરિઅન્ટ Omicron B.1.1.529એ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત જોવા મળતા આ નવા પ્રકારના દર્દીઓ હવે ઘણા દેશોમાં જોવા મળી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના મામલા વધી રહ્યા છે. આ પગલે પીએ

By Pra
|
Google Oneindia Gujarati News

કોરોનાના નવા વેરિઅન્ટ Omicron B.1.1.529એ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત જોવા મળતા આ નવા પ્રકારના દર્દીઓ હવે ઘણા દેશોમાં જોવા મળી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના મામલા વધી રહ્યા છે. આ પગલે પીએમ મોદીજીએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

Corona

વોટ્સએપ ઈન્ડિયા, ભારત સરકાર કોરોના વાયરસને લઈને સાથે મળીને કામ કરી રહી છે. જો તમને કોરોના વાયરસ સંક્રમણ વિશે દરેક સાચી માહિતી જોઈતી હોય, તો તમારે ફક્ત 9013151515 પર 'Hi' અથવા 'નમસ્તે' મોકલવાનું રહેશે. આ પછી તમારી ચેટ સક્રિય થઈ જશે. અહીં તમને COVID-19 વિશે દરેક સાચી માહિતી મળશે. અહીં કોરોના વાયરસ વિશે વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોના જવાબો છે જેમ કે તેના લક્ષણો, નિવારણના પગલાં અને હેલ્પલાઇન નંબર, ચેપના કેસોની પ્રદેશ મુજબની સંખ્યા, સરકારી સલાહ વગેરે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર હેન્ડલથી આ અંગે ટ્વિટ કર્યું છે.

  • કેવી રીતે વોટ્સએપ નંબરનો ઉપયોગ?
  • તમારા ફોનમાં 9013151515 નંબર સેવ કરો
  • આ પછી અહીં 'Hi' અથવા 'નમસ્તે' મોકલો
  • આ પછી સેવા એક્ટીવ થઇ જશે, તમે કોરોના સબંધિત સવાલો પુછી શકો છો. આ નમબર પર તમે તમામ માહિતિ મેળવી શકશો.

CoWin પરથી આ રીતે ડાઉનલોડ કરો સર્ટિફિકેટ

સૌથી પહેલા તમારા બ્રાઉઝરમાં https://www.cowin.gov.in પર જાઓ

વેક્સિનેશન સર્વિસ પર જાઓ

ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરો

તમારો મોબાઇલ નંબર નાખી ઓટીપી એન્ટર કરો સર્ટિફિકેટ ડાઉનલોડ થઇ જશે

English summary
PM Modi SHared A Whatsapp Number For Information About Corona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X