For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા મંદિર લઇ ગયો, પછી મિત્રો સાથે મળીને કર્યો ગેંગરેપ

By Desk
|
Google Oneindia Gujarati News

ગામથી શહેર જઈ રહેલી છોકરીને ગામના જ એક પરિચિત વ્યક્તિએ પોતાની ગાડીમાં છોડવાનું લાલચ આપીને રસ્તામાં પૂજા કરવાના બહાને મંદિર લઇ ગયો. પછી પોતાના મિત્રોને બોલાવી આખી રાત તે છોકરીનો બળાત્કાર કર્યો.

આ આખો મામલો બિહારના સીવણ જીલ્લાના બદરિયા પોલીસ ચોકીના કેલગર જલ્પુરવા ગામનો છે. જ્યાં ગામથી શહેર ગેસ કનેક્સન માટે જઈ રહેલી પીડિતાને ગામના જ ઓળખીતા વ્યક્તિએ બાઈક પર શહેર છોડવાની લાલચ આપી.

દિલ્હીમાં મોડેલ સાથે ગેંગરેપ, પ્રાઈવેટ પાર્ટ પર ચાંપી સિગારેટો

ગામથી શહેર દુર હોવાના કારણે યુવતી બાઈક પર બેસી ગયી શહેર જવા દરમિયાન પૂજા કરવા ના બહાને તે યુવતીને મંદિર લઇ ગયો. તે મંદિર ખુબ જ સુમસાન જગ્યા પર છે જ્યાં કોઈ જ આવતું કે જતું નથી. પૂજા દરમિયાન તેને પોતાના મિત્રોને પણ મંદિર પાસે બોલાવી લીધા અને ત્યાંથી જ તેને યુવતીનું અપહરણ કરી લીધું.

આગળ શું થયું તે જાણવા માટે નીચે જુઓ...

બળાત્કાર

બળાત્કાર

ચારેય યુવકો પીડિતાને મંદિરની પાસે એક સુમસાન ઘર હતું ત્યાં લઇ ગયા.

બળાત્કાર

બળાત્કાર

સુમસાન ઘરમાં તેમણે પીડિતાના હાથ અને પગ બાંધી આખી રાત વારાફરથી યુવતીનો સામુહિક બળાત્કાર કર્યો.

બળાત્કાર

બળાત્કાર

બળાત્કાર કર્યા બાદ તેમણે યુવતીના મોઢામાં કપડું ઠુંસી દીધું અને હાથ-પગ બાંધીને તેને રસ્તા પર ફેકી દીધી.

બળાત્કાર

બળાત્કાર

યુવતી ખુબ જ મુસીબતથી રડતી અને તડપતી પોતાના ઘરે પહોચી અને ઘરે પહોચીને પોતાની માં ને આખી વાત જણાવી.

બળાત્કાર

બળાત્કાર

ઘાયલ અવસ્થામાં યુવતીને જોઇને આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા.

બળાત્કાર

બળાત્કાર

જયારે યુવતીએ તેની સાથે થયેલા બળાત્કાર વિશે જણાવ્યું તો આસપાસના લોકો સહીત તેની માતા પોલીસ ચોકી પહોચી અને ફરિયાદ નોધાવી.

બળાત્કાર

બળાત્કાર

ફરિયાદ નોધાયા બાદ પોલીસે તરત જ પગલા લેતા આરોપીઓને પકડી પાડ્યા અને યુવતીને મેડીકલ જાંચ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવી.

English summary
A girl had been gang raped in Kailgarh area of Patna district of Bihar. Two youth took a girl in forest area and gang raped her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X