For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FDI પર વોટિંગ માટે રાજી થઇ ગઇ સરકાર!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 નવેમ્બર: મલ્ટીબ્રાંડ રિટેઇલમાં એફડીઆઇ પર ઘમાસાણ પૂરી થતી નજર આવી રહી છે. સરકારના લાખ પ્રયત્નો છતાં બીજેપી એફડીઆઇ મુદ્દે ચર્ચા અને વોટિંગ કરાવવા અડી ગઇ છે. પરંતુ માનવામાં આવે છે કે સરકાર વોટિંગ માટે રાજી થઇ ગઇ છે.

સંસદીય કાર્યમંત્રી કમલનાથે જણાવ્યું છે કે સરકાર વોટિંગથી ડરતી નથી, ઘણા દળોએ ચર્ચાના પક્ષમાં પોતાનો મત વ્યક્ત કર્યો છે. ઘણા લોકો વોટિંગ પણ કરાવવા ઇચ્છે છે. પરંતુ ચર્ચા અને વોટિંગ કયા નિયમના આધારે કરવામાં આવે તેનો નિર્ણય સ્પીકરને લેવાનો છે.

જોકે બીજેપી નેતા સુષમા સ્વરાજનું કહેવું છે કે પહેલા તો સરકારે એફડીઆઇ લાગૂ થયાના પહેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજનૈતિક દળો સાથે વાતચીત કરી અંદરખાને સહમતિ બનાવવાનો ભરોશો આપ્યો છે. પરંતુ હવે આ મુદ્દા પર ચર્ચાથી પાછી પાની કરી રહ્યા છે. એફડીઆઇના મુદ્દે વોટિંગના આસાર બનવાને કારણે આર્થિક સુધારથી જોડાયેલ બીલ પસાર થવાની સંભાવના વધી છે.

English summary
The impasse over FDI in retail in Parliament may be over with the UPA government and the opposition likely to hold a debate on the issue after which there will be voting on the motion in both the houses next week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X