સરકારે 627 બ્લેકમની હોલ્ડરોના નામ સુપ્રીમ કોર્ટને સોંપ્યા
નવી દિલ્હી, 29 ઓક્ટોબર: કાળાનાણામાં ત્રણ નામોનો ખુલાસો કર્યા બાદ કેન્દ્ર સરકારે 627 અને બ્લેકમની હોલ્ડરો નામની યાદી સુપ્રીમ કોર્ટને સોંપી દિધી. સરકારે આ યાદી ત્રણ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપી છે. આ જાણકારી ભારતને ગત પાંચ વર્ષોમાં ભારત સરકારને અલગ-અલગ દેશોથી જાણકારી મળી હતી.
જો કે એ સ્પષ્ટ થઇ થઇ શક્યું નથી કે કોર્ટ તે નામોનો ખુલાસો કરશે કે નહી. 627 બ્લેકમની હોલ્ડરોના નામોની યાદી બંધ કવરમાં એટોર્ની જનરલ મુકુલ રોહાતગીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એચએલ દત્તુને સોંપી. આ સાથે જ દરેક એકાઉંટનો સ્ટેટસ રિપોર્ટ પણ કોર્ટને સોંપવામાં આવ્યો. રોહાતગીએ કહ્યું કે કોર્ટે આ યાદી એસઆઇટીને આપી દિધો છે સાથે જ ત્રીસ નવેમ્બર સુધી સ્ટેટસ રિપોર્ટને એસઆઇટી ને સોંપવાનું કહ્યું છે.

તો બીજીત રફ રોહાતગીનું કહેવું છે કે આ યાદી જુલાઇ 2014માં ફ્રાંસ સરકારે ભારતને સોંપી હતી. તેમણે કહ્યું કે આ યાદી જૂનમાં સરકાર પહેલાં બ્લેકમની માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી એસઆઇટીને સોંપી ચૂકી છે. કેસમાં સૌથી મહત્વપૂર્ણ એ વાત કહેવામાં આવી કે 31 માર્ચ 2015 સુધી બ્લેકમની કેસને ઉકેલવામાં આવે.
AG Mukul Rohatgi filed set of three documents to SC in a sealed cover regarding Black money case
— ANI (@ANI_news) October 29, 2014 તમને જણાવી દઇએ કે બધા ખાતેદારોના નામની યાદી ફ્રાંસ સરકારે જુલાઇ 2011માં ભારતને સોંપી હતી. આ યાદીમાં અડધા ભારતીય લોકોના ખાતા છે જ્યારે અડધા લનામ એનઆરઆઇ ભારતીયોના નામ છે જેનાપર કોઇ ટેક્સ લગાવવામાં આવી ન શકે.
All assessments have to be completed by 31st March 2015, Sealed covers will be opened by SIT: Mukul Rohatgi, SG pic.twitter.com/rzNCsxs7a3
— ANI (@ANI_news) October 29, 2014 તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે સરકારે આખી ન સોંપવા માટે ફટકાર લગાવી હતી. ત્યારબાદ સરકારે આ યાદી કોર્ટમાં સોંપી છે. આ પહેલાં સરકારે ત્રણ બ્લેકમની હોલ્ડરોના નામોનો ખુલાસો સુપ્રીમ કોર્ટમાં કર્યો હતો.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ










Click it and Unblock the Notifications
