Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લદ્દાખને ચીનમાં દેખાડવા પર ભારતની ટ્વિટર CEOને આકરી ચિઠ્ઠી, આવ્યો આ જવાબ

લદ્દાખને ચીનમાં દેખાડવા પર ભારતની ટ્વિટર CEOને આકરી ચિઠ્ઠી, આવ્યો આ જવાબ

નવી દિલ્હીઃ માઈક્રો બ્લૉગિંગ વેબસાઈટ ટ્વિટરના કેન્દ્ર શાસિત લદ્દાખ અને જમ્મૂ કાશ્મીરને ચીનનો ભાગ ગણાવવાને લઈ ભારત તરફથી સખ્ત એતરાજ જાહેર કરવામાં આવ્યો. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના સેક્રેટરી અજય સાહનીએ મામલાને લઈ ટ્વિટરના સીઈઓ જેક ડોરસીને ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠીમાં મંત્રાલયના સેક્રેકટરીએ ટ્વિટરના સીઈઓને સરકારની આપત્તિ વિશે જણાવ્યું અને આને લઈ સજાગ રહેવા કહ્યું છે.

આ ચિઠ્ઠી લકી

આ ચિઠ્ઠી લકી

આઈટી સચિવ અજય સાહનીએ ટ્વિટરના સીઈઓ જેક ડોરસીને આ મામલામાં ભારતના નક્શાને ખોટી રીતે દેખાડવા પર વાંધો જતાવતા કહ્યું કે આવા પ્રકારના પ્રયાસોથી ટ્વિટરની નિષ્પક્ષતા અને કામકાજ પર પણ સવાલ ઉઠે છે, તેની સાખ પણ પડે છે. સાહનીએ ચિઠ્ઠીમાં સ્પષ્ટ રીતે કહ્યું કે લદ્દાખ અને જમ્મૂ-કાશ્મીર ભારતનો વિભિન્ન બાગ છે. ટ્વિટરે બારતના નાગરિકોની સંવેદનશીલતાનો સામનો કરવો જોઈએ. ટ્વિટર તરફથી ભારતની સંપ્રભુતા અને અખંડતાનો અનાદર કરવાનો કોઈપણ પ્રયાસ સ્વીકાર ના કરી શકાય.

ટ્વિટરે આપ્યો આવો જેવાબ

ટ્વિટરે આપ્યો આવો જેવાબ

આ ચિઠ્ઠી બાદ ટ્વિટર તરફથી કહેવામાં આવ્યું કે અમે બારત સરકાર સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ચિઠ્ઠીમાં જે ચિંતાઓ છે, તેને અમે સમજીએ છીએ અને તેમનું સન્માન કરે છે. અગાઉ પણ ટ્વિટરના પ્રવક્તાએ નિવેદન જાહેર કર્યું હતું કે અમે મામલાની સંવેદનશિલતાને સમજીએ છીએ. રવિવારે આવેલ ટેક્નિકલ કામી વિશે અમે અવગત ચીએ. આ સમગ્ર મામલાની તપાસ અને સમાધાન કરવામાં આવ્યું છે.

શું મામલો છે?

શું મામલો છે?

ટ્વિટરે 18 ઓક્ટોબરે પોતાના પ્લેટફોર્મ પર લેહની જિયો ટેગ લોકેશનને ચીનમાં દેખાડ્યું હતું. નેશનલ સિક્યોરિટી એનાલિસ્ટ નીતિન ગોખલે અને ઑબ્જર્વર રિસર્ચ ફાઉન્ડેશને આ મામલાને ઉઠાવ્યો. ગોખલેએ રવિવારે ટ્વીટ કરી કહ્યું હતું, હું હાલ હૉલ ઑફ ફેમથી લાઈવ કર્યું છે. હૉલ ઑફ ફેમને લોકેશન બનાવ્યું જે કહી રહ્યું છે કે જમ્મૂ અને કાશ્મીર, પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઈના.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X