ગ્રેટર નોઈડા દુર્ઘટનામાં બિલ્ડર સહીત 3 ની ધરપકડ
ગ્રેટર નોઈડામાં મંગળવારે રાત્રે એક દુર્ઘટના થયી છે. ગ્રેટર નોઈડાના શાહબેરી વિસ્તારમાં એક બાંધકામ હેઠળની બિલ્ડીંગ પર જૂની બિલ્ડિંગ પડવાને કારણે ત્રણ લોકોની મૌત થઇ ગયી છે.
ગ્રેટર નોઈડામાં મંગળવારે રાત્રે એક દુર્ઘટના થયી છે. ગ્રેટર નોઈડાના શાહબેરી વિસ્તારમાં એક બાંધકામ હેઠળની બિલ્ડીંગ પર જૂની બિલ્ડિંગ પડવાને કારણે ત્રણ લોકોની મૌત થઇ ગયી છે. બિલ્ડિંગના કાટમાળ નીચે ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ ટીમ પણ હાજર છે. આ મામલામાં બિલ્ડર સહિત ત્રણ લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તો નીચે વાંચો ગ્રેટર નોઈડા દુર્ઘટના વિશે લાઈવ અપડેટ....

ગ્રેટર નોઈડા દુર્ઘટનામાં ત્રણ લોકોની લાશ કાઢવામાં આવી. કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે. ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Latest visuals from Greater Noida's Shah Beri village where two buildings collapsed last night. Three bodies have been recovered so far. Three people have been arrested in connection with the incident. Search and rescue operation is underway. More details awaited. pic.twitter.com/CGMLUIgcdD
— ANI UP (@ANINewsUP) July 18, 2018












Click it and Unblock the Notifications
