જમ્મુ કાશ્મીરના રામબન સ્થિત પોલીસ પોસ્ટ પર ગ્રેનેડ બ્લાસ્ટ, JKGFએ લીધી જવાબદારી

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ગુલ વિસ્તારમાં સ્થિત એક પોલીસ ચોકીમાં શંકાસ્પદ વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે જણાવ્યું કે, ગુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી પાસે ગ્રેનાઈટ બ્લાસ્ટ થયો હત

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ગુલ વિસ્તારમાં સ્થિત એક પોલીસ ચોકીમાં શંકાસ્પદ વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે જણાવ્યું કે, ગુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી પાસે ગ્રેનાઈટ બ્લાસ્ટ થયો હતો. ઘટનાસ્થળેથી એક પત્ર પણ મળી આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિસ્ફોટ જમ્મુ-કાશ્મીર ગઝનવી ફોર્સ દ્વારા કરવામાં આવ્યો હતો. એસઓજી અને આર્મીની ટીમનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Jammu kashmir

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X