Blasore Train Accident: હરદિપ સિહ પુરીએ કોગ્રેસ પર સાધ્યુ નિશાન, કહ્યુ જ્યારે તમારી સરકાર હતી ત્યારે NSG ને ..
ઓડિશા ટ્રેન દુર્ઘટના પર કોગ્રેસ પાર્ટીએ બીજેપીને ઘેરવા પ્રયાસ કરી રહી છે. કોગ્રેસ આ દુર્ઘટના બાદ રેલમંત્રી અશ્વીની વૈષ્ણવના રાજીનામાની માગ કરી રહ્યા છે. તો કેન્દ્રીય મંત્રી હરદીપ સિહ પુરીએ કહ્યુ કે, એનએસજીને 26/11 હૂમલા દરમિયાન 10 કલાક કરતા વધારે સમય લાગ્યો હતો.

વિદેશમાં રાહુલ ગાધીના નિવેદનને લઇને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યુકે, 26/11 ના હુમલા દરમિયાન એનએસજીને મુબઇ પહોચતા 10 કલાક કરતા વધારે સમય લાગ્યો હતો. અમારા પીએણ બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અણારા તમામ મંત્રીઓ દુર્ઘટનાસ્થળ પર હતા. રેલ મત્રી તો 51 કલાક સુધી ગ્રાઉન્ડ પર રહ્યા હતા. રેલ લાઇન રિપેર કરી દિધી હતી. અને જે પણ દોષી હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા સમયે તેમણે દેશની વિદેશમાં આલોચના ના કરવી જોઇએ.
રાહુલ ગાધીએ ટ્વીટ કરીને કહ્યુ કે, 260 કરતા વધારે લોકોની મૌત બાદ કોઇ જવાબદારી નથી મોદી સરકાર આવડી મોટી દર્દનાક દુર્ઘટનાની જવાબદારી લેવાથી ના ભાગી શકે. પ્રધાનમંત્રીને તરત રેલમંત્રીને રાજીનામુ આપી દેવુ જોઇએ.
ત્યાર બાદ અમેરિકા પ્રવા પર ગયેલા રાહુલ ગાધીએ સરકાર પર હુમલો કરતા કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાડી ચલાવાની પ્રયાસ કરી રહ્યા છે. રિયર વ્યૂ મિરર મા જોઇ રહ્યા છે અને તેમને સમજ નથી આવી રહ્યુ કે, આ કાર કેમ દુર્ઘટનાગ્રસ્ત થઇ રહી છે આગળ કેમની નથઈ વધી રહી.












Click it and Unblock the Notifications
