For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ રાજસ્થાનના ઉદયપુરમાં હાર્દિક પટેલનું "નવું ઘર"

|
Google Oneindia Gujarati News

હાર્દિક પટેલ ખાલી 48 કલાક માટે જ ગુજરાતમાં છે. તે પછી શરતી જામીન મુજબ તેને ગુજરાતની બહાર જવું પડશે. જો કે હાર્દિક પટેલ ગુજરાત બહાર ક્યાં રહેવાનો છે તેને લઇને અનેક અટકળો થઇ રહી હતી. ત્યારે હવે તે વાત પાક્કી થઇ ગઇ છે કે ગુજરાતમાં 48 કલાક વીતાવ્યા બાદ હાર્દિક પટેલ રાજસ્થાનના ઉદયપુરમાં જશે. અને આવનારા 6 મહિના ગુજરાતની બહાર આ જગ્યા જ રહીને પાટીદાર અનામત આંદોલન ચલાવશે.

ત્યારે અમારી પાસે હાર્દિક પટેલના આ નવા નિવાસ્થાનની કેટલીક તસવીરો આવી છે. તો નીચે જુઓ હાર્દિક પટેલનું નવું ઘર અને તેના નવા ઘરનું નવું એડ્રેસ. સાથે જ જાણો કોણ છે તે વ્યક્તિ જે હાર્દિક પટેલને 6 મહિના સુધી આસરો આપી રહ્યો છે....

હાર્દિક રહેશે ફાર્મ હાઉસમાં

હાર્દિક રહેશે ફાર્મ હાઉસમાં

પાસ કન્વીનર હાર્દિક પટેલને ગુજરાત બહાર રહેવાન શરતે જામીન આપવામાં આવ્યા છે ત્યારે હવે હાર્દિક રાજસ્થાનના ઉદયપુરમાં આવતા 6 મહિના સુધી રહેશે

હાર્દિકનું નવું એડ્રેસ

હાર્દિકનું નવું એડ્રેસ

હાર્દિકના નવા એડ્રેસ મુજબ 190 શ્રીનાથ નગર , માઉન્ટ વ્યૂ સ્કૂલ પાસે, એરપોર્ટ રોડ, ધુજુ કી બાવડીના સરનામે રહેવાનો છે.

કોણ આપી રહ્યું છે હાર્દિકને આશ્રય

કોણ આપી રહ્યું છે હાર્દિકને આશ્રય

નોંધનીય છે કે આ ફાર્મહાઉસ પુષ્કરલાલ ડાંગી ઉર્ફે પટેલનું છે. અને અહીંથી જ પાટીદાર અનામત આંદોલનની કામગીરી સંભાળશે.

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

હાર્દિક પટેલના વકીલે પણ આ જ એડ્રેસ હેઠળ કોર્ટને માહિતી આપી છે. નોંધનીય છે કે હાર્દિક પટેલની દિલ્હી, મુંબઇ અને બિહાર જવાની અટકળો પણ થઇ રહી હતી.

English summary
Hardik patel new house in rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X