Haryana Election Result : કિસાન આંદોલનના મુખ્ય નેતા ગુરનામ ચઢૂનીના જામીન જપ્ન, માત્ર આટલા મત મળ્યા
Pehowa Election Result : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અહીં ભારે વિરોધનો સામનો કરી રહેલી બીજેપી આશ્ચર્યજનક રીતે જીતી ગઈ છે.
ઈવીએમમાં હેરાફેરીની ફરિયાદો વચ્ચે ખેડૂત નેતા ગુરનામ ચઢૂની જામીન પણ બચાવી શક્યા નથી. ચૂંટણીમાં ખેડૂત આંદોલન મુખ્ય મુદ્દો હોવા છત્તા ગુરૂનામ ચઢૂનીની શરમજનક હાર થઈ છે.

ત્રણ કૃષિ કાયદાઓને લઈને કેન્દ્ર સરકાર સામે મોરખો ખોલનારા ખેડૂતોને લીડ કરનારા ગુરનામ સિંહ ચઢૂની કુરુક્ષેત્ર જિલ્લાની પેહોવા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા.
અહીં તેમને માત્ર 1 હજાર 170 વોટ મળ્યા. તેમના જામીન પણ જપ્ત થયા છે. આ બેઠક પર કોંગ્રેસના મનદીપ ચટ્ટાનો વિજય થયો છે. મનદીપને કુલ 64548 વોટ મળ્યા. તેમણે 6553 મતોની સરસાઈથી ચૂંટણી જીતી લીધી.
સંયુક્ત સંઘર્ષ પાર્ટીમાંથી ચૂંટણી લડનારા ખેડૂત નેતા ચઢૂનીને લોકોએ નકાર્યા છે. અહીં કોંગ્રેસ પછી ભાજપના જય ભગવાન શર્માને 57995 મત મળ્યા.
ગુરનામ સિંહ ચઢૂની હરિયાણામાં ભારતીય કિસાન યુનિયનના વડા પણ છે. તેઓ 2020-21 ના ખેડૂતોના આંદોલનના મુખ્ય નેતાઓમાંના એક હતા, જ્યારે ખેડૂતોએ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં મોરચો ખોલ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
