Video: ટ્રેનના પાટા વચ્ચે યુવતીએ કર્યું ચોંકાવનારું કામ

એક યુવતી રેલવેના પાટા વચ્ચે આવીને ઉભી થઇ ગયી. રેલવે ટ્રેકની આસપાસ ઉભેલા લોકો કઈ સમજી શકે તે પહેલા જ યુવતીની ધમાલ શરૂ થઇ ગયી.

આ નજારો હરિયાણાના ગામનો છે અને બપોરનો સમય છે. ગામની બહાર આવેલા રેલવે સ્ટેશન પર બધું જ સામાન્ય દેખાઈ રહ્યું હતું. રેલવે ફાટક પાર કરીને કેટલાક વાહન એક તરફથી બીજી તરફ જઈ રહ્યા હતા. કેટલાક લોકો સ્ટેશન પર ઉભા રહીને ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. આ બધાની વચ્ચે એક યુવતી રેલવેના પાટા વચ્ચે આવીને ઉભી થઇ ગયી. રેલવે ટ્રેકની આસપાસ ઉભેલા લોકો કઈ સમજી શકે તે પહેલા જ યુવતીની ધમાલ શરૂ થઇ ગયી.

પાટા વચ્ચે ઉભા રહી ડાન્સ કર્યો

પાટા વચ્ચે ઉભા રહી ડાન્સ કર્યો

આ વીડિયો ખરેખર હરિયાણાના એક ગામનો છે, જેના યુવતી રેલવે પાટા વચ્ચે ડાન્સ કરી રહી છે, આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ યુવતી સ્ટેશન પર ઉભા રહેલા લોકોની પરવાહ કર્યા વિના હરિયાણવી ડાન્સ કરવામાં મશગુલ છે. ટ્રેનના પાટા વચ્ચે ડાન્સ કરી રહેલી આ યુવતીને જોઈને આસપાસ ઉભેલા લોકો પણ ચોંકી ગયા.

યુટ્યુબ પર હિટ થયો વીડિયો

યુટ્યુબ પર હિટ થયો વીડિયો

આ વીડિયોને યુટ્યુબ પર મોના મ્યુઝિક નામની ચેનલે 19 એપ્રિલ 2018 દરમિયાન અપલોડ કર્યો હતો. યુટ્યુબ પર આ વીડિયો ખુબ જ જોવામાં આવી રહ્યો છે. હરિયાણવી ગીતો પર આ રીતે ડાન્સ વીડિયો પહેલા પણ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા છે. ક્યારેક ધાબા પર બે વહુઓનો ડાન્સ તો ક્યારેક રસ્તા વચ્ચે ઘૂંઘટમાં ડાન્સનો વીડિયો યુટ્યુબ પર ઘણો હિટ થઇ ચુકો છે.

સપના ચૌધરી સિવાય પણ બીજા કલાકાર

સપના ચૌધરી સિવાય પણ બીજા કલાકાર

આપને જણાવી દઈએ કે ફેમસ ડાન્સર અને સિંગર સપના ચૌધરી જે દિવસોમાં બિગ બોસમાં હતી તો તેની ગેરહાજરીમાં હરિયાણાના બીજા કલાકારોના ઘણા ડાન્સ વીડિયો વાયરલ થયા હતા. બિગ બોસથી આવ્યા પછી સપના ચૌધરી સ્ટેજ શૉમાં વ્યસ્ત થઇ ગયી. પરંતુ સોશ્યિલ મીડિયા પર હરિયાણાના ડાન્સ વીડિયો હજુ પણ છવાયા છે. હરિયાણામાં એવી ઘણી મહિલા ડાન્સર છે જેઓ સપના ચૌધરી જેટલી ફેમસ ભલે નહીં થઇ શકી પરંતુ ડાન્સમાં તેઓ કોઈનાથી ઓછી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X