ખોવાયેલી બહેનોની જેમ મળ્યા સોનિયા-માયાવતી
કુમારસ્વામીના શપથ ગ્રહણમાં સોનિયા અને માયાવતી મંચ પર જ્યારે સામસામે આવ્યા તો ખૂબ જ આત્મીયતાથી મળ્યા.
બેંગલુરુમાં આજે એચડી કુમારસ્વામીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા. એચડી કુમારસ્વામી સાથે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જી પરમેશ્વરાએ ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા છે. કુમારસ્વામીના શપથ ગ્રહણમાં લગભગ-લગભગ બધા વિપક્ષના નેતા દેખાયા. આ દરમિયાન તેમનો એકબીજા સાથેનો વ્યવહાર પણ ચર્ચામાં છે.

કાર્યક્રમમાં બસપા સુપ્રિમો માયાવતી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પણ પહોંચ્યા. આ દરમિયાન સોનિયા અને માયાવતી મંચ પર જ્યારે સામસામે આવ્યા તો ખૂબ જ આત્મીયતાથી મળ્યા. સોનિયા ગાંધી મંચ પર જ માયાવતીને ગળે મળ્યા, બંનેએ ઘણી વાર સુધી એકબીજાનો હાથ પકડી રાખ્યો અને હસી હસીને વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી પણ બાજુમાં ઉભા રહ્યા અને વચ્ચે વચ્ચે હસતા રહ્યા.
#WATCH Sonia Gandhi meets BSP chief Mayawati at Vidhana Soudha in Bengaluru; Congress President Rahul Gandhi also present. pic.twitter.com/bFoW1ujDSp
— ANI (@ANI) May 23, 2018
સમારંભમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આરજેડી નેતા તેજસ્વી યાદવ, ડીએમકે નેતા એમકે સ્ટાલિન સહિત વિપક્ષના ઘણા નેતા શામેલ થવા માટે પહોંચ્યા. મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ કુમારસ્વામી 25 મે ના રોજ સદનમાં પોતાનો બહુમત સાબિત કરશે.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
