આંધ્ર પ્રદેશમાં મોતનો વરસાદ! NDRFની ટીમે 67000 લોકોને બચાવ્યા
હૈદરાબાદ, 25 ઓક્ટોબર: આંધ્ર પ્રદેશમાંથી ભયંકર ફૈલિન તોફાનનો ખતરો તો ટળી ગયો પરંતુ વાવાઝોડા સાથે જોરદાર વરસાદ કાળ બનીને અહીં વરસી રહ્યો છે. છેલ્લા ચાર દિવસોમાં અત્રે સતત સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે તટીય પ્રદેશોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. વરસાદના કારણે અત્યાર સુધી બનેની જુદી જુદી ઘટનાઓમાં 28 લોકોના મોત થયા છે. આ સમગ્ર સ્થિતિમાં આશિર્વાદરૂપ બનેલી એનડીઆરએફની ટીમે 67,000 લોકોને હેમખેમ બચાવી લીધા છે. મોસમ વિભાગે હજી પણ આવતા 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં 135 રાહત શિબિર સ્પાપિત કરવામાં આવ્યા છે.
પશ્ચિમોત્તર મોનસૂન અને બંગાળની ખાડી ઉપર ઓછા દબાણના વિસ્તારના કારણે આંધ્ર પ્રદેશમાં સતત પાંચમાં દિવસે પણ ભારે વરસાદ થયો. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા અનેક લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવાની ફરજ પડી છે.
અધિકારીક આંકાડાઓ અનુસાર અત્યાર સુધી 2.5 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે. ખાસ કરીને તટીય આંધ્ર અને રાયલસીમામાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરો અને ગામોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદના કારણે હજારો ઘર ફનાહફાતિયા થઇ ગયા છે, જેના કારણે હજારો લોકો ઘરવિહોણા થઇ ગયા છે. હજારો લોકોને બચાવીને તેમને રાહત છવણીઓમાં ખસેડવામાં આવ્યા છે.
ગૂંટૂર જિલ્લા કલેક્ટર એસ સુરેશ કુમારે જણાવ્યું કે સ્થિતિ ખૂબ જ ગંભીર છે કારણ કે આખું ડેલ્ટા સંપૂર્ણરીતે જળમગ્ન થઇ ગયું છે. તેમણે જણાવ્યું કે ગૂંટૂર જિલ્લામાં 11,000 લોકોને વરસાદથી અત્રેથી નીકાળીને 36 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.
કલેક્ટરે જણાવ્યું પૂરના કારણે ચિલાકાલુરિપત અને યેદલાપાદુમાં ગઇકાલે ફંસાયેલા છ લોકોને રાષ્ટ્રીય એનડીઆરએફની ટીમની મદદથી બચાવી લેવાયા છે. કૃષ્ણા નદીમાં વરસાદનું પાણી ભારે માત્રામાં આવી જવાના કારણે બંગાળની ખાડીમાં 1.18 લાખ ક્યૂસેક પાણી છોડવા માટે વિજયવાડામાં પ્રકાશ બૈરેજના 70 ફાટકોને ખોલી દેવામાં આવ્યા છે.
શ્રીકાકુલમ જિલ્લામાં 45,000થી વધારે લોકોને રાહત શિબિરોમાં લઇ જવામાં આવ્યા છે. ઉત્તર તટીય આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના કારણે બસ અને રેલવે સેવાઓને ખોરવાઇ છે. હૈદરાબાદ અને તેલંગાણાના વિભિન્ન ભાગોમાં પણ કેટલાંક દિવસોથી થઇ રહેલા વરસાદના કારણે માર્ગો અને ઘણી સોસાયટી અને કોલોનીઓમાં પાણી ભરાઇ ગયા છે જેનાથી વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે.
વરસાદના કારણે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરની વચ્ચે રેલવે સેવાઓ રદ્દ કરી દેવામાં આવી છે. પૂર્વી ગોદાવરી જિલ્લાના કાકીનાડામાં પણ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. મુખ્યમંત્રી એન. કિરણ કુમાર રેડ્ડીએ શ્રીકાકુલમ, પ્રકાશન, ગૂંટૂર અને અન્ય જિલ્લાઓના કલેક્ટરો સાથે ગઇકાલે રાત્રે વાત કરી હતી અને તેમને રાહત અભિયાન, લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવા અને રાહત માટે અન્ય પગલા ઉઠાવવા પ્રાથમિકતા આપવાનો નિર્દેશ કર્યો.
તેમણે મુખ્ય સચિવને પણ બચાવ અને રાહત અભિયાનોમાં એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, અને અન્ય ઇમરજન્સી સેવાઓના અધિકારીઓને સહયોગ કરવા માટે જણાવ્યું છે.

એપીમાં મોતનો વરસાદ
આંધ્ર પ્રદેશમાંથી ભયંકર ફૈલિન તોફાનનો ખતરો તો ટળી ગયો પરંતુ વાવાઝોડા સાથે જોરદાર વરસાદ કાળ બનીને અહીં વરસી રહ્યો છે.

એપીમાં મોતનો વરસાદ
છેલ્લા ત્રણ દિવસોમાં અત્રે સતત સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે તટીય પ્રદેશોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.

એપીમાં મોતનો વરસાદ
વરસાદના કારણે અત્યાર સુધી બનેની જુદી જુદી ઘટનાઓમાં 12 લોકોના મોત થયા છે.

એપીમાં મોતનો વરસાદ
આ સમગ્ર સ્થિતિમાં આશિર્વાદરૂપ બનેલી એનડીઆરએફની ટીમે 7000 લોકોને હેમખેમ બચાવી લીધા છે.

એપીમાં મોતનો વરસાદ
પશ્ચિમોત્તર મોનસૂન અને બંગાળની ખાડી ઉપર ઓછા દબાણના વિસ્તારના કારણે આંધ્ર પ્રદેશમાં સતત ચોથા દિવસે પણ ભારે વરસાદ થયો.

એપીમાં મોતનો વરસાદ
જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા અનેક લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવાની ફરજ પડી છે.

એપીમાં મોતનો વરસાદ
અધિકારીક આંકાડાઓ અનુસાર અત્યાર સુધી 2.5 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે.

એપીમાં મોતનો વરસાદ
ખાસ કરીને તટીય આંધ્ર અને રાયલસીમામાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરો અને ગામોમાં પાણી ભરાઇ ગયા છે

એપીમાં મોતનો વરસાદ
વરસાદના કારણે હજારો ઘર ફનાહફાતિયા થઇ ગયા છે, જેના કારણે હજારો લોકો ઘરવિહોણા થઇ ગયા છે.

હજારો લોકોને બચાવીને તેમને રાહત છવણીઓમાં ખસેડવામાં આવ્યા છે

એપીમાં મોતનો વરસાદ
ગૂંટૂર જિલ્લા કલેક્ટર એસ સુરેશ કુમારે જણાવ્યું કે સ્થિતિ ખૂબ જ ગંભીર છે કારણ કે આખું ડેલ્ટા સંપૂર્ણરીતે જળમગ્ન થઇ ગયું છે.

એપીમાં મોતનો વરસાદ
તેમણે જણાવ્યું કે ગૂંટૂર જિલ્લામાં 11,000 લોકોને વરસાદથી અત્રેથી નીકાળીને 36 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.

એપીમાં મોતનો વરસાદ
કલેક્ટરે જણાવ્યું પૂરના કારણે ચિલાકાલુરિપત અને યેદલાપાદુમાં ગઇકાલે ફંસાયેલા છ લોકોને રાષ્ટ્રીય એનડીઆરએફની ટીમની મદદથી બચાવી લેવાયા છે.

એપીમાં મોતનો વરસાદ
કૃષ્ણા નદીમાં વરસાદનું પાણી ભારે માત્રામાં આવી જવાના કારણે બંગાળની ખાડીમાં 1.18 લાખ ક્યૂસેક પાણી છોડવા માટે વિજયવાડામાં પ્રકાશ બૈરેજના 70 ફાટકોને ખોલી દેવામાં આવ્યા છે.

એપીમાં મોતનો વરસાદ
શ્રીકાકુલમ જિલ્લામાં 45,000થી વધારે લોકોને રાહત શિબિરોમાં લઇ જવામાં આવ્યા છે.

એપીમાં મોતનો વરસાદ
હૈદરાબાદ અને તેલંગાણાના વિભિન્ન ભાગોમાં પણ કેટલાંક દિવસોથી થઇ રહેલા વરસાદના કારણે માર્ગો અને ઘણી સોસાયટી અને કોલોનીઓમાં પાણી ભરાઇ ગયા છે જેનાથી વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે.

એપીમાં મોતનો વરસાદ
વરસાદના કારણે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરની વચ્ચે રેલવે સેવાઓ રદ્દ કરી દેવામાં આવી છે.

એપીમાં મોતનો વરસાદ
પૂર્વી ગોદાવરી જિલ્લાના કાકીનાડામાં પણ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

એપીમાં મોતનો વરસાદ
મુખ્યમંત્રી એન. કિરણ કુમાર રેડ્ડીએ શ્રીકાકુલમ, પ્રકાશન, ગૂંટૂર અને અન્ય જિલ્લાઓના કલેક્ટરો સાથે ગઇકાલે રાત્રે વાત કરી હતી અને તેમને રાહત અભિયાન, લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવા અને રાહત માટે અન્ય પગલા ઉઠાવવા પ્રાથમિકતા આપવાનો નિર્દેશ કર્યો.

એપીમાં મોતનો વરસાદ
તેમણે મુખ્ય સચિવને પણ બચાવ અને રાહત અભિયાનોમાં એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, અને અન્ય ઇમરજન્સી સેવાઓના અધિકારીઓને સહયોગ કરવા માટે જણાવ્યું છે.

એપીમાં મોતનો વરસાદ
આંધ્ર પ્રદેશમાંથી ભયંકર ફૈલિન તોફાનનો ખતરો તો ટળી ગયો પરંતુ વાવાઝોડા સાથે જોરદાર વરસાદ કાળ બનીને અહીં વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસોમાં અત્રે સતત સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે તટીય પ્રદેશોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.

એપીમાં મોતનો વરસાદ
વરસાદના કારણે અત્યાર સુધી બનેની જુદી જુદી ઘટનાઓમાં 12 લોકોના મોત થયા છે. આ સમગ્ર સ્થિતિમાં આશિર્વાદરૂપ બનેલી એનડીઆરએફની ટીમે 7000 લોકોને હેમખેમ બચાવી લીધા છે.

બાગ લિંગમપલ્લી
બાગ લિંગમપલ્લીમાં ભારે વરસાદના કારણે દિવાલ તૂટી પડી હતી. જેના કારણે અત્રે ઘણી કારોને નુકસાન થયું હતું.

હૈદરાબાદના ગૂંટૂર, ગોદાવરી, અને કૃષ્ણામાં પૂર
પશ્ચિમોત્તર મોનસૂન અને બંગાળની ખાડી ઉપર ઓછા દબાણના વિસ્તારના કારણે આંધ્ર પ્રદેશમાં સતત ચોથા દિવસે પણ ભારે વરસાદ થયો. વરસાદના કારણે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરની વચ્ચે રેલવે સેવાઓ રદ્દ કરી દેવામાં આવી છે. પૂર્વી ગોદાવરી જિલ્લાના કાકીનાડામાં પણ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. મુખ્યમંત્રી એન. કિરણ કુમાર રેડ્ડીએ શ્રીકાકુલમ, પ્રકાશન, ગૂંટૂર અને અન્ય જિલ્લાઓના કલેક્ટરો સાથે ગઇકાલે રાત્રે વાત કરી હતી અને તેમને રાહત અભિયાન, લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવા અને રાહત માટે અન્ય પગલા ઉઠાવવા પ્રાથમિકતા આપવાનો નિર્દેશ કર્યો.

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ
પશ્ચિમોત્તર મોનસૂન અને બંગાળની ખાડી ઉપર ઓછા દબાણના વિસ્તારના કારણે આંધ્ર પ્રદેશમાં સતત ચોથા દિવસે પણ ભારે વરસાદ થયો. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા અનેક લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવાની ફરજ પડી છે.

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ
અધિકારીક આંકાડાઓ અનુસાર અત્યાર સુધી 2.5 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે.

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ
ખાસ કરીને તટીય આંધ્ર અને રાયલસીમામાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરો અને ગામોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદના કારણે હજારો ઘર ફનાહફાતિયા થઇ ગયા છે, જેના કારણે હજારો લોકો ઘરવિહોણા થઇ ગયા છે. હજારો લોકોને બચાવીને તેમને રાહત છવણીઓમાં ખસેડવામાં આવ્યા છે.

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ
ગૂંટૂર જિલ્લા કલેક્ટર એસ સુરેશ કુમારે જણાવ્યું કે સ્થિતિ ખૂબ જ ગંભીર છે કારણ કે આખું ડેલ્ટા સંપૂર્ણરીતે જળમગ્ન થઇ ગયું છે.

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ
લેક્ટરે જણાવ્યું પૂરના કારણે ચિલાકાલુરિપત અને યેદલાપાદુમાં ગઇકાલે ફંસાયેલા છ લોકોને રાષ્ટ્રીય એનડીઆરએફની ટીમની મદદથી બચાવી લેવાયા છે.

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ
કૃષ્ણા નદીમાં વરસાદનું પાણી ભારે માત્રામાં આવી જવાના કારણે બંગાળની ખાડીમાં 1.18 લાખ ક્યૂસેક પાણી છોડવા માટે વિજયવાડામાં પ્રકાશ બૈરેજના 70 ફાટકોને ખોલી દેવામાં આવ્યા છે.

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ
આંધ્ર પ્રદેશમાંથી ભયંકર ફૈલિન તોફાનનો ખતરો તો ટળી ગયો પરંતુ વાવાઝોડા સાથે જોરદાર વરસાદ કાળ બનીને અહીં વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસોમાં અત્રે સતત સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે તટીય પ્રદેશોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ
વરસાદના કારણે અત્યાર સુધી બનેની જુદી જુદી ઘટનાઓમાં 12 લોકોના મોત થયા છે. આ સમગ્ર સ્થિતિમાં આશિર્વાદરૂપ બનેલી એનડીઆરએફની ટીમે 7000 લોકોને હેમખેમ બચાવી લીધા છે.

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ
પશ્ચિમોત્તર મોનસૂન અને બંગાળની ખાડી ઉપર ઓછા દબાણના વિસ્તારના કારણે આંધ્ર પ્રદેશમાં સતત ચોથા દિવસે પણ ભારે વરસાદ થયો.

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ
જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા અનેક લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવાની ફરજ પડી છે.

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ
અધિકારીક આંકાડાઓ અનુસાર અત્યાર સુધી 2.5 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે. ખાસ કરીને તટીય આંધ્ર અને રાયલસીમામાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરો અને ગામોમાં પાણી ભરાઇ ગયા છે.

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ
વરસાદના કારણે હજારો ઘર ફનાહફાતિયા થઇ ગયા છે, જેના કારણે હજારો લોકો ઘરવિહોણા થઇ ગયા છે. હજારો લોકોને બચાવીને તેમને રાહત છવણીઓમાં ખસેડવામાં આવ્યા છે.

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ
ગૂંટૂર જિલ્લા કલેક્ટર એસ સુરેશ કુમારે જણાવ્યું કે સ્થિતિ ખૂબ જ ગંભીર છે કારણ કે આખું ડેલ્ટા સંપૂર્ણરીતે જળમગ્ન થઇ ગયું છે. તેમણે જણાવ્યું કે ગૂંટૂર જિલ્લામાં 11,000 લોકોને વરસાદથી અત્રેથી નીકાળીને 36 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.

એપીમાં મોતનો વરસાદ
આંધ્ર પ્રદેશમાંથી ભયંકર ફૈલિન તોફાનનો ખતરો તો ટળી ગયો પરંતુ વાવાઝોડા સાથે જોરદાર વરસાદ કાળ બનીને અહીં વરસી રહ્યો છે.

એપીમાં મોતનો વરસાદ
છેલ્લા ચાર દિવસોમાં અત્રે સતત સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે તટીય પ્રદેશોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.

એપીમાં મોતનો વરસાદ
વરસાદના કારણે અત્યાર સુધી બનેની જુદી જુદી ઘટનાઓમાં 28 લોકોના મોત થયા છે.

એપીમાં મોતનો વરસાદ
આ સમગ્ર સ્થિતિમાં આશિર્વાદરૂપ બનેલી એનડીઆરએફની ટીમે 67,000 લોકોને હેમખેમ બચાવી લીધા છે.

એપીમાં મોતનો વરસાદ
મોસમ વિભાગે હજી પણ આવતા 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં 135 રાહત શિબિર સ્પાપિત કરવામાં આવ્યા છે.

એપીમાં મોતનો વરસાદ
પશ્ચિમોત્તર મોનસૂન અને બંગાળની ખાડી ઉપર ઓછા દબાણના વિસ્તારના કારણે આંધ્ર પ્રદેશમાં સતત પાંચમાં દિવસે પણ ભારે વરસાદ થયો.

એપીમાં મોતનો વરસાદ
જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા અનેક લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવાની ફરજ પડી છે.

એપીમાં મોતનો વરસાદ
અધિકારીક આંકાડાઓ અનુસાર અત્યાર સુધી 2.5 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે. ખાસ કરીને તટીય આંધ્ર અને રાયલસીમામાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરો અને ગામોમાં પાણી ભરાઇ ગયા છે.

આંધ્ર પ્રદેશમાં મોતનો વરસાદ
કલેક્ટરે જણાવ્યું પૂરના કારણે ચિલાકાલુરિપત અને યેદલાપાદુમાં ગઇકાલે ફંસાયેલા છ લોકોને રાષ્ટ્રીય એનડીઆરએફની ટીમની મદદથી બચાવી લેવાયા છે.

Click it and Unblock the Notifications