ધોધમાર વરસાદથી અસ્તવ્યસ્ત થયું ભારત, ઉત્તરાખંડની સ્થિતિ ગંભીર

નવી દિલ્હી, લખનઉ, દેહરાદૂન, 19 જુલાઇઃ અત્યારસુધી વરસા નહોતો થતો તો લોકો મુંઝવણમાં હતા, હવે એટલો વરસાદ પડી રહ્યો છેકે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સ્થિતિ ગંભીર થઇ ગઇ છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સેંકડો શ્રદ્ધાળું ફસાઇ ગયા છે. જિલ્લા પ્રશાસને રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની આશંકા વ્યક્ત કરી છે. સાથે જ ચેતાવણી જાહેર કરી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ અન્ય રાજ્યોમાં વરસાદના કારણે કેવી સ્થિતિ છે. તસવીરોમાં સાતમી સ્લાઇડમાં પૂરમાં ફસાયેલા બાઇક સવારનો વીડિયો પણ આપવામાં આવ્યો છે.

  • ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ, જોકે 41 જિલ્લાઓમાં આ વર્ષે વરસાદ 40 ટકા ઓછો રહ્યો છે.
  • યુપીમાં આગામી કેટલાક દિવસોમાં વરસાદ આ કસરને પૂરી કરી દેશે તેવી સંભાવના છે.
  • બારાબંકીમાં ગંગા નદી જોખમના નિશાન સુધી પહોંચી ગઇ છે.
  • ચિરૌલી અને ઘૌસપુર ગામોમાં તટબંધોમાં દરારો પડી હોવાના અહેવાલ છે.
  • બદ્રીનાથ-કેદારનાથ ગુફાઓ તરફ જવાના રસ્તાઓમાં ભૂસ્ખલન થવાની 600 કરતા વધારે શ્રદ્ધાંળુઓ ફસાયા.
  • ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે.
  • ગુડગાંવમાં દિલ્હી જતા માર્ગ, રિંગ રોડ, વસંત એંકલેવમાં ટ્રાફિક પ્રભાવિત થયો છે.
  • દિલ્હીના લાજપત નગર, કરોલ બાગ, ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં ટ્રાફિક ધીમો રહ્યો.
    વરસાદની તસવીરો જુઓ સ્લાઇડરમાં

    વરસાદની તસવીરો જુઓ સ્લાઇડરમાં

    સ્લાઇડરમાં આગળ ઉત્તર પ્રદેશ, દિલ્હી, સુરત ઉપરાંત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોની તસવીરો પણ છે.

    ગોરેગાંવ

    ગોરેગાંવ

    શુક્રવારે ગોરેગાંવમાં ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તસવીરમાં તમે જોઇ શકો છોકે પાણી ભરેલા રસ્તાઓ પરથી વાહન પસાર થઇ રહ્યાં છે.

    અલ્હાબાદ

    અલ્હાબાદ

    શુક્રવારે ભારે વરસાદના પગલે અલ્હાબાદમાં ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ હતી.

    સુરતમાં ભારે વરસાદ

    સુરતમાં ભારે વરસાદ

    સુરતમાં ભારે વરસાદના પગલે અન્ડર બ્રીજમાં પાણી ભરાઇ ગયા હતા.

    પાણીમાંથી પસાર થતા લોકો

    પાણીમાંથી પસાર થતા લોકો

    સુરતમાં ભારે વરસાદના પગલે અન્ડર બ્રીજમાં પાણી ભરાઇ ગયા હતા. જેમાંથી પસાર થઇ રહેલા લોકોને તમે તસવીરમાં જોઇ શકો છો.

    ઉત્તરાખંડમાં ભૂસ્ખલન

    ઉત્તરાખંડમાં ભૂસ્ખલન

    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનના કારણે ટ્રાફિક પ્રભાવિત.

    વીડિયો જેમાં બાઇક સવાર ફસાયો નદીમાં

    ઉત્તરાખંડમાં જ્યારે નદીમાં પૂર આવ્યું ત્યારે રસ્તો પાર કરી રહેલો બાઇક સવાર તેમાં ફસાઇ ગયો હતો.

    ઉત્તરાખંડની સ્થિતિ

    ઉત્તરાખંડની સ્થિતિ

    કંઇક આવી સ્થિતિ ઉત્તરાખંડમાં જોવા મળી રહી છે.

    અલ્હાબાદમાં વરસાદમાં મસ્તી

    અલ્હાબાદમાં વરસાદમાં મસ્તી

    અલ્હાબાદમાં વરસાદની મસ્તીમાં ડૂબેલી યુવતીઓ.

    દિલ્હીમાં વરસાદની મસ્તી

    દિલ્હીમાં વરસાદની મસ્તી

    દિલ્હીમાં વરસાદની મસ્તી કંઇક આ રીતે જોવા મળી.

    દિલ્હીમાં વરસાદની મસ્તી

    દિલ્હીમાં વરસાદની મસ્તી

    દિલ્હીમાં વરસાદની મસ્તી કંઇક આ રીતે જોવા મળી.

    દિલ્હીમાં વરસાદની મસ્તી

    દિલ્હીમાં વરસાદની મસ્તી

    દિલ્હીમાં વરસાદની મસ્તી કંઇક આ રીતે જોવા મળી.

    દિલ્હીમાં વરસાદ

    દિલ્હીમાં વરસાદ

    દિલ્હીમાં વરસાદના સમયે રાત્રીનો નજારો.

    દિલ્હીમાં વરસાદ

    દિલ્હીમાં વરસાદ

    દિલ્હીમાં વરસાદના સમયે રાત્રીનો નજારો.

    ભોપાલમાં ઝાડ પડ્યું

    ભોપાલમાં ઝાડ પડ્યું

    ભોપાલમાં ભારે વરસાદના પગલે ઝાડ ધરાશયી થયું હતું.

    લુટિયન દિલ્હી

    લુટિયન દિલ્હી

    વરસાદમાં સુંદર દેખાતું લુટિયન દિલ્હી.

    કોલકતામાં વરસાદ

    કોલકતામાં વરસાદ

    કોલકતામાં વરસાદના કારણે પાણી ભરાયા.

    કોલકતામાં વરસાદ

    કોલકતામાં વરસાદ

    કોલકતામાં વરસાદમાં જતી વિદ્યાર્થિનીઓ.

    કોલકતામાં શાળાએ જતા બાળકો

    કોલકતામાં શાળાએ જતા બાળકો

    કોલકતામાં ચાલું વરસાદે શાળાએ જતા બાળકો.

    મહારાષ્ટ્રમાં ખેડૂત

    મહારાષ્ટ્રમાં ખેડૂત

    મહારાષ્ટ્રમાં વરસાદની પ્રતિક્ષા કરી રહેલો ખેડૂત.

    મુંબઇના શાનદાર નજારો

    મુંબઇના શાનદાર નજારો

    વરસાદના કારણે જોવા મળ્યો મુંબઇનો શાનદાર નજારો.

    પાણીમાં ફસાઇ કાર

    પાણીમાં ફસાઇ કાર

    મુંબઇમાં કંઇક આ રીતે પાણીમાં કાર ફસાઇ ગઇ હતી.

    મુંબઇમાં શાળાએ જતા બાળકો

    મુંબઇમાં શાળાએ જતા બાળકો

    મુંબઇમાં ચાલું વરસાદે શાળાએ જતાં બાળકો.

    ફસાઇ લોકલ ટ્રેન

    ફસાઇ લોકલ ટ્રેન

    મુંબઇમાં વરસાદના પગલે લોકલ ટ્રેન ફસાઇ ગઇ હતી.

    મુંબઇમાં મસ્તી કરતા બાળકો

    મુંબઇમાં મસ્તી કરતા બાળકો

    મુંબઇમાં વરસાદમાં મસ્તી કરતા બાળકો.

    દિલ્હીમાં યુવાનોની મોજ મસ્તી

    દિલ્હીમાં યુવાનોની મોજ મસ્તી

    દિલ્હીમાં વરસાદમાં યુવાનોની મોજ મસ્તી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X