Cyclon Mocha 2023: મિરજોરમ- ત્રિપુરા અને મણીપુરમાં થઇ શકે છે ભારે વરસાદ
Cyclon Mocha 2023: દ્ક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર ગંભીર ચક્રવાત મોચા શુક્રવાર સવારે તેની ગતીમાં વધારે થયો હતો. તેન ગતી 140 થી 150 કિમીની પ્રતિ કલાકથી વધીને 165 પ્રતિ કલાકની થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર આ ગંભીર ચક્રવાત તુફાનના રૂપમાં શનિવાર બપોરેની ાસપાસ ફોક્સ બાજાર બાંગ્લાદેશ અે ક્યોકપ્યૂ મ્યાંમાર ના બીચ પર લેન્ડફઓલ થઇ શકે છે. તેના લીધે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ અંગે અપડેટ આપતા આઇએણડીના મહાનિર્દેશક એમ મહાપાત્રાએ કહ્યુ કે, ચક્રવાત મોચા ની દિશામાં સમગ્ર પૂર્વ ભારતમાં શુષ્ક અને મહાદ્વીપીય હવા ચાલી રહી છે. જેના લીધે 13 અને 14 મે ના પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને ભારે પવન ફુકાય શકે છે. એટલા માટે અમે અંહિયા અલર્ટ આપ્યો છે.
તેમનું કહેવુ છે કે, આ શક્તિશાળી તુફાન છે. તેના લીધએ મિજોરમ, ત્રિપુરા, દ્ક્ષિણ મણીપુરમાં મકાનોને નુક્સાન પહોચી શકે છે. તેમજ ઝાડ અને ભૂસ્ખલનની પણ સંભાવના છે. એટલા માટે મૌસમ વિભાગે ખેડૂતો પોતાના પાકને બચાવા માટે કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ પશુઓની સુરક્ષા શેડમાં રાખવા માટે કહેવામાં આવ્યુ છે.
એટલુ જ નહી સબ્જીને નર્સરી અને બાગને કવર કરવા માટે લોકોને નિર્દેશ આપવામાં આવ્યુ છે. તમામ લોકો ઘરની બહાર નીકળતી વખતે












Click it and Unblock the Notifications
