Himachal Pradesh Election 2022 Live: હિમાચલ પ્રદેશમાં મતદાન પૂર્ણ, સાંજે 5 વાગ્યા સુધી 65.92 ટકા મતદાન
હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે 12 નવેમ્બરે એટલે કે આજે મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીની લાઈવ અપડેટ મેળવવા માટે આ પેજ રિફ્રેશ કરતા રહો.
હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે 12 નવેમ્બરે એટલે કે આજે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 68 સીટો પર 412 ઉમેદવારો પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે. જેમાં 24 મહિલાઓ પણ સામેલ છે. રાજ્યના 55,92,828 મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્ય ચૂંટણી વિભાગે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે રાજ્યમાં 7881 મતદાન કેન્દ્રો બનાવ્યા છે. રાજ્યમાં 157 મતદાન કેન્દ્ર મહિલાકર્મી સંચાલિત કરશે. કુલ મતદારોમાં 67559 સેવા મતદાતા, 22 પ્રવાસી ભારતીય મતદારો, 5525247 સામાન્ય મતદારો અને 38 થર્ડ જેન્ડર મતદારો સામેલ છે. રાજ્યમાં પુરુષોની અપેક્ષાએ મહિલા મતદારોની સંખ્યા વધુ છે. 2737845 મહિલાઓ, 2854945 પુરુષ તથા 38 થર્ડ જેન્ડર મતદારો છે. મતદાન માટે પ્રવાસી મતદારોએ મૂળ પાસપોર્ટ બતાવવાનો રહેશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીની લાઈવ અપડેટ મેળવવા માટે આ પેજ રિફ્રેશ કરતા રહો.
Polling is still underway, around 66% turnout was recorded. It can be around 74% by the end. Elections were peaceful in all the segments. The polling parties were well prepared. 100% polling in Tashigang, Himachal Pradesh: Mahesh Pathania, Jt Director Media Office of CEO, HP pic.twitter.com/Yz8BeTQuGK
— ANI (@ANI) November 12, 2022
#WATCH | Polling parties returning back from Chasak Batori polling station in Bharmaur Assembly Constituency in Pangi area of Chamba district. They walked around 15km in snow for 6 hours#HimachalPradeshElections pic.twitter.com/BvZNvoWAfu
— ANI (@ANI) November 12, 2022
Voting in Himachal Pradesh Assembly elections concludes.
— ANI (@ANI) November 12, 2022
EVMs and VVPATs being sealed and secured at polling booths in Dharamshala and Shimla
Counting of votes on December 8 pic.twitter.com/PF2wWWhgtD
51 out of 52 voters voted in the world's highest polling station booth in Tashigang, Himachal Pradesh. 98.08% voter turnout has been recorded. #HimachalPradeshElections
— ANI (@ANI) November 12, 2022
55% voter turnout recorded in Himachal Pradesh till 3 pm #HimachalPradeshElections
— ANI (@ANI) November 12, 2022
"Voting is underway in Himachal Pradesh today. Festival of democracy is worth watching" - CEC Shri Rajiv Kumar #HimachalPradesh #HimachalPradeshElections #GoVote#AssemblyElections2022@rajivkumarec @SpokespersonECI @DDNewslive @airnewsalerts @PIBShimla @PIB_India pic.twitter.com/ybSpfORef7
— Election Commission of India #SVEEP (@ECISVEEP) November 12, 2022