'કોગ્રેસને ડંસ મારશે ઝહેરીલ સાબ", સીએમ સરમા કહ્યુ રાહુલ ગાંધી પાસેથી શીખવા માટે અમારે...
Kranataka Election 2023: અસસના મુખ્યમંત્રી હિમત બિસ્વા સરમાએ એબીપી ન્યુઝ ચેનલ સાથએ વાત કરતા જણાવ્યુ હતુ કે, આપણો દેશ સનાતની છે. તો હુ શુ કરુ, શુ હું અરબના હિન્દુઓ વિશે બોલુ, શુ પાકિસ્તાન જઇને બોલુ? ભારતમાં જ તો હુન્દુઓ વિશે વાત કરીશ. સીએણ સરમાએ કોગ્રેસ તરફથી લગવામાં આવેલા હિન્દુ મતોના ધ્રુવિકરણના આરોપો પર બોલી રહ્યા હતા.

તેમણે કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા વાડ્રાના રાહુલ ગાધી પાસેથી શીખવાની સલાહ આપી હતી. તેના પર બોલતા કહ્યુ કે રાહુલ ગાધીથી શીખવા માટે અમારે અમેઠીમાં ચૂંટમી હારવી પડશે. પીએણ વારણાસી ચૂંટણી હાર્યા શુ? ન અણારે રાહુલ પાસેથી શીખવાનો સમય છે ન તેમને ખીખવાડવાનો સમય છે. પ્રિયંકા વાડ્રાએ કર્ણાટકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યુ હતુ કે, રાહુલ ગાધી પાસેથી શીખો, મારો ભાઇ કહે છે કે, તે આ દેશ માટે ગાળ જ નહી પણ ગોળી પણ ખાવા તૈયાર છે. મારો ભાઇ કહે છે કે, તે સચાઇ માટે ઉભો રહેશે. ગાળ દો, ગોળી મારો કે ચાકુ મારો..
કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જહરીલનોસાપ ગણાવામાં આવ્યા હતા. આ ટિપ્પણી પર સીએમ હિમંત બસ્વા સરમાએ ખુલીને પોતાની વાત રાખી હતી. તેમણે કહેયુ ક,ે ભારતમાં સાંપની પુજા રવામાં આવે છે. અને આ સાંપ કોગ્રેસને ડસ મારશે. તેમણે પીએમ મોદી આપવામાં આવેલી ગાળને લઇને પ્રિયંકા ગાધીના નિવેદનને પણ આડે હાથ લીધુ હતુ.












Click it and Unblock the Notifications
