રવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી
છેલ્લા એકાદ સપ્તાહથી ગુજરાત સહિત ભારત ભરમાં સૂરજ દેવે જાણે કે પ્રકોપ વરસાવ્યો હોય તેમ કાળજાળ ગરમી પડી રહી છે. ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, રાજકોટમાં ગરમીનો પારો જ્યાં 44 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે અને આગામી 36 કલાકમાં પણ હિટ વેવ જારી રહે તેવું હવામાન વિભાગે જાહેર કર્યું છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના અનેક ભાગોમાં ગરમીનો પારો આકરાપાણીએ હોવાનું સમાચારમાં આવી રહ્યું છે.
ઉત્તર ભારત, દિલ્હી, મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાં ગરમીએ માજા મુકી છે અને લોકોને અનિચ્છાએ પણ ઘરની અંદર રહેવાની ફરજ પડી છે, જ્યારે જેઓને બહાર ગયા સિવાય કોય વિકલ્પ જ નથી તેઓ સૂરજના પ્રકોપથી બચવા શક્ય તેટલી સુરક્ષા અને સુવિધાનો ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે અહી એવી જ કેટલીક તસવીરો રજૂ કરવામાં આવી છે કે, જે છેલ્લા એક સપ્તાહથી ગરમીના કારણે બેહાલ થઇ ગયેલા દેશનું ચીત્ર રજૂ કરે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ કે દેશમાં કેવો છે ગરમીનો માહોલ.

રવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી
દેશની રાજધાની દિલ્હીમાં ગરમીથી બચવા લોકો છત્રીનો ઉપયોગ કરી રહ્યાં છે.

રવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી
ગરમીથી બચવા વિદ્યાર્થિનીઓ ચહેરો ઢાંકીને જઇ રહી છે.

રવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી
ભુવનેશ્વરમાં ઝુપડપટ્ટીઓમાં રહેતા બાળકો ગરમીથી બચવા પાણીનો સહારો લઇ રહ્યાં છે.

રવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી
લખનઉમાં ગરમીથી બચવા વિદ્યાર્થિનીઓ ચહેરો ઢાંકીને જઇ રહી છે.

રવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી
ઇલ્હાબાદમાં લોકો ગરમ હવાઓથી બચવા માટે ચહેરાના ઢાંકીને જઇ રહ્યાં છે.

રવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી
ગરમીથી બચવા માટે મુંબઇના સમુદ્ર તટ પર પાણીનો સહારો લેતા પક્ષીઓ

રવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી
ઉત્તર ભારતમાં વધુ તાપમાને લોકોને પોતાનુ શરીર ઢાંકવા માટે મજબૂર કરી દીધા.

રવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી
નવી દિલ્હીમાં તાપમાન 47 ડિગ્રીએ પહોંચી ગયુ હોવાનું જાણવા મળ્યું છે.

રવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી
સૂરજના તડકાથી બચવા માટે લોકો છાંયડાનો સહારો લઇ રહ્યાં છે

રવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી
સૂરજના પ્રકોપથી પોતાના બાળકને બચાવવા ગમચાનો સહારો લેતા પિતા

રવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી
એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ ડ્યૂટી, બન્ને વચ્ચે તાલમેલ જાળવી રાખવા ગરમીમાં પાણી થકી દેહને ટાઢક પહોંચાડતા પોલીસ જવાનો

રવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી
નવી દિલ્હીમાં તાપમાન 47 ડિગ્રીએ પહોંચી ગયુ હોવાનું જાણવા મળ્યું છે.

રવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી
કોલકતામાં ગરમીથી બચવા નદીમાં સ્નાન કરતા બાળકો

Click it and Unblock the Notifications