ભારતીય મહિલાઓમાં વધી રહ્યો છે આઇએસઆઇએસનો ક્રેઝ!
ગૃહ મંત્રાલય આપેલી જાણકારી મુજબ લગભગ 150 ભારતીય યુવા હાલ આઇએસઆઇએસના સંપર્કમાં છે. તે વાત તો બધા જ જાણે છે કે બ્રિટન, અમેરિકા તથા યુરોપ પછી ભારત પર પણ આઇએસઆઇએસના ખતરો બનેલો જ છે. એટલું જ નહીં હવે આ સંગઠન મહિલાઓને પણ પોતાની વિચારધારાની આકર્ષિત કરી રહી છે. અને તેમનો નેક્સ્ટ ટાર્ગેટ ભારતીય મહિલાઓ.
એટલું જ નહીં આઇએસઆઇએસની તરફ ભારતીય મહિલાઓ પણ આકર્ષિત થઇ રહી છે. એટલું જ નહીં કેટલીક મહિલાઓ તો દેશ છોડીને સિરીયા અને ઇરાક પણ જવાનો પ્રયાસ કરી ચૂકી છે. તો વળી કેટલીક મહિલાઓ દેશમાં જ બેસીને આ સંગઠનમાં લોકોને ભર્તી કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે કેવા કેવા કિસ્સાઓ અત્યાર સુધીમાં આ અંગે થયા છે તે વિષે વિસ્તૃત રીતે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હૈદરાબાદ-ફસ્ટ ટાર્ગેટ
પાછલા કેટલાક દિવસોમાં એવા કેટલાક કિસ્સા થયા છે જે આ વાતનો પુરાવો આપે છે કે આઇએસઆઇએસ હવે મહિલાઓને પણ મોટા પાયે તેના સંગઠનમાં સામેલ કરી રહી છે. હૈદરાબાદ તેવા કિસ્સા સામે આપ્યા છે જ્યાં ચાર છોકરીઓ તેમના ભાઇઓ તથા મિત્રોની સાથે આઇએસઆઇએસમાં સામેલ થવાનો પ્રયાસ કરી રહી હોય.

એજન્સીની સતર્કતા
આ તમામ લોકો દેશ છોડીને જઇ ચૂક્યા હોત જો એજન્સીઓએ સાચા સમયે સતર્કતા ના બતાવી હોત તો.

બે મહિના વિતાવી દેશ પરત ફરી મહિલા
ડિસેમ્બર 2014માં એક યુવતીને ઇન્ટેલિજન્સ બ્યૂરોએ પકડી હતી અને તેની પૂછપરછ કરી હતી. આ છોકરી ઇરાક અને સીરીયામાં આઇએસઆઇએસ સાથે સારા એવો સમય રહી હતી.

કેરળ કનેક્શન
વળી આ ધટનામાં કેરળ કનેક્શન પણ બહાર આવ્યું હતું. આ યુવતીને કેરળના એક મિત્ર દ્વારા આઇએસઆઇએસમાં સામેલ થવા માટે બ્રેનવોસ કરવામાં આવી હતી. ત્યારે આ છોકરી સીરિયામાં બે મહિના રહી હતી.

ભારતની અફશાં જબી
હૈદરાબાદની અફશાં જબી ઉર્ફ નિકી જોસેફની કામ પણ ભારતમાં રહીને આ સંગઠનમાં યુવાઓને ભરતી કરવાનું છે.

લંડનની આયશા
તો બીજી તરફ ભારતીય મૂળની લંડન નિવાસી આયશા બેગમ યુવાનોને આ રીતે સીરિયામાં લડવા જવા માટે બ્રેનવોશ કરી રહી છે.

સોશ્યલ મીડિયા
અફશાં સોશ્યલ મીડિયા સંગઠનની મદદથી યુવાઓને ભર્તી કરી રહી છે. અફશાંએ ભારત અને બાંગ્લાદેશના યુવાનોને દરરોજ અનેક મેસેજ પોસ્ટ કરી રહી છે. અફશાંના એકાઉન્ટમાં 5,000 સોશ્યલ મીડિયા એકાઉન્ટ સામેલ છે. જેને હેકિંક ગ્રુપ અનોનેમસ હેક કર્યું છે.

ક્યારેક જાસૂસ તો ક્યારેક સેક્સ સ્લેવ્સ
આઇએસઆઇએસ મહિલાઓને ક્યારે જાસૂસ તરીકે તો ક્યારેક સીરીયામાં પોતાના સૈનિકોના સેક્સ સ્લેવ્સ તરીકે ઉપયોગ કરે છે. અને તેમના અનેક અભિયાનને ચલાવવામાં ઉપયોગમાં લે છે.

લગ્ન કરી ફસાવતી હતી
નિકી જોસેફ ઉર્ફ અફશાં શાદીની વચન આપી પહેલા યુવાનોને ફસાવતી હતી અને પછી તેમને સીરિયા મોકલી દેતી હતી. આ વાત હૈદરાબાદના સલમાન મોહિનદ્દીનની ધટનાને સામે આવવાથી પ્રકાશમાં આવી હતી. નોંધનીય છે કે અફશાં અનેક યુવાનોના સંપર્કમાં હતી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
