Opinion Poll : હાલની સ્થિતીમાં લોકસભા ચૂંટણીમાં બીજેપી-ઈન્ડિયાને કેટલી સીટો? જાણો લેટેસ્ટ સર્વે

લોકસભા ચૂંટણી માટે બીજેપી અને ઈન્ડિયા ગઠબંધન બન્ને તરફથી જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે વધુ એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે.

દાવો કરાઈ રહ્યો છે કે, લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બિલકુલ વિપરીત હશે. બીજેપીને હરાવવા માટે સમગ્ર વિપક્ષ એક થઈને લડવા તૈયાર છે.

Opinion Poll

શું ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ આગામી લોકસભા ચૂંટણીમાં બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સને હરાવી શકશે કેમ કેમ તે મોટો સવાલ છે.

આ તમામ સવાલોના જવાબો હાલમાં જ એબીસી-સી વોટરના સર્વેમાં સામે આવ્યા છે. આ સર્વેમાં ચૌકાવનારા પરિણામો સામે આવ્યા છે.

સર્વેમાં જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે જો આજે લોકસભાની ચૂંટણી થશે તો દેશમાં કોની સરકાર બનશે, એનડીએ કે ઈન્ડિયા? સર્વે અનુસાર, જનતા એનડીએને પસંદ કરી રહી છે. સર્વેમાં એનડીએને 42 ટકા વોટ, ઈન્ડિયા એલાયન્સને 38 ટકા વોટ અને અન્યને 20 ટકા વોટ મળી રહ્યા છે.

કોને કેટલી સીટો
એનડીએ - 295-335 સીટ
ઈન્ડિયા એલાયન્સ - 165-205
અન્યને - 35-65 સીટો

આ હતી વર્ષ 2019ની સ્થિતિ
2019 માં બીજેપીવે 303 બેઠકો મળી હતી. એનડીએ ગઠબંધનને 353 બેઠકો મળી હતી. કોંગ્રેસ પાર્ટીએ 52 બેઠકો જીતી હતી. યુપીએ ગઠબંધનને 92 બેઠકો મળી હતી. અન્ય પક્ષો અને તેમના ગઠબંધનને 97 બેઠકો મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X