પટનામાં મેદાંતા હોસ્પિટલની નર્સની પતિએ ચાકુ મારીને કરી હત્યા, સીસીટીવી ફુજેટમાં મળ્યા પુરાવા

દિવસે સડકની વચ્ચે હોસ્પિટલની નર્સની હત્યા કરી દેવામાં આવી છે. મૃતક સોની કુમારી બિહારના પૂર્ણિયા જિલ્લાની રહેનાર છે. તેના પતિ બીટેક પાસઆઉટ હતી. પરંતુ કામ નહોતો કરતો. તે લગાતાર સોની પર પોતાની સાથે રહેવાનું દબાવ બનાવી રહ્યો હતો. પરતુ લગ્નના એક વર્ષ બાદથી સોની પોતાના પતિની સાથે રહેવાનું પસદ નહોતી કરતી. એવામાં શનિવારે પતિએ પત્નીને વચ્ચે સડક પર ચાકુ મારીને હત્યા કરી દિધી હતી.

MURDER

રિપરો્ટ્સ અનુસાર પટનામાં વચ્ચે સડક વચ્ચે પતિએ નર્સ પત્ની સોની કુમારીની એક નહી પરંતુ સાત થી આઠ ચાકુના ઘા મરીને હત્યા કરી દિધી હતી. સોનીના માર્યગયા બાદ તે ઘટના સ્થળ પરથી હટી હતી. આ દરમિયા આશ્ચર્યચકીત કરનાર બાબત એ છે કે, કેની નજીક જઇને કોઇએ તેને છોડાવાની હિમ્મત કોઇએ ના કરી.

ઘટના બાદ કંકડબાગ વિસ્તારનો છે. જાણકારી અનુસાર નર્સની હત્યા તેના ઇન્જીનિયર પતિએ હરિત ભાસ્કરે કરી હતી. 25 વર્ષિય સોની કુમારી પર હુમલાની ઘટના શનિવારે અંદાજે 3:15 વાગે થયો હતો. જ્યારે તે કકડબાગ થાને પીસી કોલોની સાઇ નેત્રાલય ગળામાં એફ સેક્ટરના મકાન નંબર ત્રણની પાસે હતી. ઘટનાને અંજામ આપીને પતિ ચાલતા જ ચાકી ઘટના સ્થળ પર છોડીની ભાગી ગયો હતો.

પોલીસના વરિષ્ઠ અધિક્ષક કામ્ય મિશ્રાએ કહ્યુ કે, મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે. અને મામલો દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X