Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હૈદરાબાદ મળ્યો World Green City Award 2022, ભારતના એક માત્ર શહેરને મળ્યો પુરસ્કાર

હૈદરાબાદ શહેર વર્લ્ડ ગ્રીન સિટી ઓવોર્ડ 2022 જીતનારું ભારતનું એકમાત્ર શહેર બન્યું છે. હૈદરાબાદને World Green City Award 2022 એવોર્ડની જાહેરાત દક્ષિણ કોરિયાના જેજૂમાં આયોજીત એક સમારોહમાં કરવામાં આવી હતી.

World Green City Award 2022 : હૈદરાબાદ શહેર વર્લ્ડ ગ્રીન સિટી ઓવોર્ડ 2022 જીતનારું ભારતનું એકમાત્ર શહેર બન્યું છે. હૈદરાબાદને World Green City Award 2022 એવોર્ડની જાહેરાત દક્ષિણ કોરિયાના જેજૂમાં આયોજીત એક સમારોહમાં કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય એસોસિએશન ઓફ હાર્ટીકલ્ચર પ્રોડ્યુસર્સ(AIPH) 2022એ હૈદરાબાદને World Green City Award 2022 સાથે સાથે લિવિંગ ગ્રીન ફોર ઇકોનોમિક રિકવરી એન્ડ ઇનક્લુસિવ ગ્રોથ કેટેગરીમાં પણ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

હૈદરાબાદને મળ્યા તમામ 6 કેટેગરીમાં બેસ્ટ એવોર્ડ

હૈદરાબાદને મળ્યા તમામ 6 કેટેગરીમાં બેસ્ટ એવોર્ડ

આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત એવોર્ડ - World Green City Award 2022 માટે પસંદ કરાયેલા એકમાત્ર ભારતીય શહેરહૈદરાબાદ, તેલંગાણા સહિત સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. જે એવોર્ડ માટે હૈદરાબાદની પસંદગી કરવામાં આવી હતી, આ એવોર્ડ જસાથે સાથે હૈદરાબાદને તમામ 6 કેટેગરીમાં બેસ્ટ ઓવોર્ડ અપાયો છે.

તેલંગાણા અને દેશની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધુ મજબૂત થઈ

તેલંગાણા અને દેશની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધુ મજબૂત થઈ

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે આ અંગે જણાવ્યું હતું કે, World Green City Award 2022 જેવા આંતરરાષ્ટ્રીયપુરસ્કારોએ તેલંગાણા અને દેશની પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરી છે.

શુક્રવારની રાત્રે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કે ચંદ્રશેખર રાવેજણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો તેનો પુરાવો છે.

તેલંગાણા દેશને આપે છે હરિત પરિણામો

તેલંગાણા દેશને આપે છે હરિત પરિણામો

કે ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રીન એન્ડ અર્બન ડેવલપમેન્ટ પ્રોગ્રામનો જોરશોરથી અમલ કરી રહી છે અને દેશને હરિતપરિણામો આપી રહી છે. મુખ્યમંત્રી કેસીઆરે જણાવ્યું હતું કે, આપણા સૌના માટે ગર્વની વાત છે કે, હૈદરાબાદ ભારતનું એકમાત્ર શહેર છે,જેને World Green City Award 2022 માટે પસંદ કરવામાં આવ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X