Viral Pics જોઈને પૂજા બેદીની છોકરી એ કહ્યું કે સ્તન...

હમણા ઘણા દિવસથી પૂજા બેદીની છોકરી આલિયા ઈબ્રાહીમની હોટ તસ્વીરો વાઈરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં આલિયા ઈબ્રાહીમ ઘણી જ હોટ લાગી રહી છે.

આલિયા ઈબ્રાહીમ આ તસ્વીરો એ સ્લોગન સાથે મૂકી હતી કે શું બોલીવુડ તેને જોઈ રહ્યું છે, પણ બોલીવુડ જવાબ આપે એ પહેલા જ આ ફોટો વિવાદ નો મુદ્દો બની ગયો. આલિયા ઈબ્રાહીમની આ તસ્વીરો પર લોકોએ ઘણી જ અશ્લીલ કોમેન્ટ કરી છે અને કેટલાક લોકોએ તો તેને એડલ્ટ સ્ટાર સાથે બરાબરી કરી છે.

જેના થી પરેશાન થઇ ને આલિયાએ પોતાના બ્લોગ માં લખ્યું છે કે " I Am More Than My Breasts"

આલિયા ઈબ્રાહીમ

આલિયા ઈબ્રાહીમ

આલિયા ઈબ્રાહીમએ કહ્યું છે કે લોકોએ તેની બરાબરી એડલ્ટ સ્ટાર સાથે કરી છે તે યોગ્ય નથી

આલિયા ઈબ્રાહીમ

આલિયા ઈબ્રાહીમ

આલિયા ઈબ્રાહીમએ લખ્યું છે કે તે લોકોને તેના કપડા થી નથી આંકતા

આલિયા ઈબ્રાહીમ

આલિયા ઈબ્રાહીમ

આલિયા ઈબ્રાહીમએ લખ્યું છે કે લોકોએ તેના શારીરિક દેખાવ પર ના જવું જોઈએ

આલિયા ઈબ્રાહીમ

આલિયા ઈબ્રાહીમ

પૂજા બેદીની છોકરી આલિયા ઈબ્રાહીમની હોટ તસ્વીરો વાઈરલ

આલિયા ઈબ્રાહીમ

આલિયા ઈબ્રાહીમ

આલિયાએ પોતાના બ્લોગ માં લખ્યું છે કે " I Am More Than My Breasts"

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X