ICSE-ISC આજે બહાર પાડશે 12 અને 10 માં ધોરણનું પરિણામ

ICSE-ISC Result: કાઉન્સિલ ફોર ધી ઇન્ડિયાન સ્કુલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનુ આજે ધોરણ 12 અને 10 નું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. આ અંગેની જાણકારી બોર્ડની તરફથી આપવામાં આવી છએ. જાણકારી અનુસાર રિજલ્ટ બપોરે 3 વાગ્યે બહાર પાડવામાં આવશે.

RESULT

બોર્ડે તરફથી જે જાણકારી આપવામાં આવી છે તે અનુસાર 14 મેના બપોરે 3 વાગ્યે ધોરણ 12 અને 10 નું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી પોતાનુ રિઝલ્ટ સીઆઇએસસીઇ ની વબેસાઇટ પર જોઇ શકશે. રિઝલ્ટને સીઆઇએસસીઇની અધિકારીક વેબસાઇટ cisce.org કે result.cisce.org પર જોઇ શકાશે.

જણાવી દઇએ 27 ફેબ્રુઆરી 2023 ના ધોરમ 10 એટલે કે, ICSE ની પરીક્ષા શરુ થઇ હતી. અે 29 માર્ચે સમાપ્ત થઇ હતી. તો ધોરણ 12 એટલે કે,ISC ની પરીક્ષા 13 ફેબ્રઆરીના રોજ શરુ થઇ હતી. છેલ્લુ પેપર 31 માર્ચના રોજ યોજાઇ હતી. વિદ્યાર્થીઓને 15 મિનટનો સમય પેપરને વાચવા માટે આપવામાં આવ્યો હતો.

આ વર્ષે પરીક્ષામાં 10 અને 12ના કુલ 2.5 લાખ વિદ્યાર્થીએ ભાગ લિધો હતો. અધિકારીક વેબસાઇટ સિવાય રિઝલ્ટને એસેમએસથી પણ જોઇ શકાય છે.

આ સિવાય સ્કુલોને પણ રિઝલ્ટ કરિયર પોર્ટ દ્વારા આપવામાં આવશે. જે ્કુલ લોગઇન આઇડી અને પાસવોર્ડના દ્વારા વિદ્યાર્થી રિઝલ્ટ ચેક કરી શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X