જમ્મૂના નગરોટા હાઇવે કિનારે મળ્યો IED, અમરનાથ યાત્રા હતી ટાર્ગેટ
જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિમાં વધારો જોવા મળી રહ્યો છે. સોમવાર મોડી રાત્રે જમ્મૂના નગરોટા હાઇવેના કિનારે એક સંદિગ્ધ વસ્તુ જોવા મળી હતી. માહિતી મળતા જ સ્થાનીક પોલીસે પહોચી અને વસ્તુની ટેક્નીકલ તપાસ શરુ કરી હતી બોમ્બ સક્વોડ ઘટના સ્થળે ત્તકાલીક પહોચી ગયો હતો.

એસપી ગ્રામીણ રાહુલ ચરકના અનુસાર અમને રાજમાર્ગ પાસે એક સંદિગ્ધ વસ્તુ પડેલી મળી હતી બોમ સ્ક્વોડ સાથે બોલાવામાં આવ્યા હતા. તપાસમાં સંદિગ્ધ વસ્તુ ઇપ્રોવાઇ્જ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ નિકળ્યુ હતુ. ટીમએ આઇઇડીને નષ્ટ કરી દિધુ હતુ. અને આગળની તપાશ ચાલુ છે.
મીડિયાના પુછવામાં આવતા કે, શુ આ અમરનાથ યાત્રાને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યુ હતુ ? એસપી ગ્રામીણ રાહુલ ચરકે કહ્યુ કે, તપાશનો વિષય છે. મામલાની તપાશ ચાલી રહી છે.
તમને જણાવી દઇએ કે, 21 ઓગસ્ટના દિવેસ પુલવામાં સ્થિત લારો પરિમગામ વિસ્તારમાં આતંકવાદી મળી આવ્યા હતા. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા કર્મીઓ ત્યાં પહોચી ગયા હતા. પરંતુ આતંકવાદીઓએ હેન્ડ ગ્રેનેડ ફેકીને સુરક્ષા કર્મીઓના ઘેરાબંધીને તોડી નાખી હતી. સુરક્ષા કર્મીઓ સામે ફાયરિગ કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
