For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિક્ષા-સ્વસ્થ્યા અને રોજગાર પર આગળ વધશે ભગવંત માન સરકાર 2023 ના પટારામા શુ છે

પંજાબ સરકાર 2023માં નવા નવી સ્કીમો લોન્ચ કરશે. જેમા સ્વાસ્થ શિક્ષા અને રોજગારી ભર ખાસ ભરા આપવાાં આવશે.

|
Google Oneindia Gujarati News

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સરકાર રાજ્યના વિકાસ મોડલ માટે વર્ષ 2023નું પ્લાનિંગ તૈયાર કર્યો છે. આ વર્ષે માન સરકારનું ફોકસ શિક્ષ, સ્વસ્થ્ય, રોજગાર આપવાની દિશામાં ઝડપી કામ કરવા પર છે. આ વર્ષે 500 મોહલ્લા ક્લીનિક ખોલવામાં આવશે. સરકાર સ્કુલો માટે બસ સુવિધા પણ આપવામાં આવશે આ સિવાય પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.

AAP

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જ્યારથી સત્તમાં આવ્યા છે. ત્યારથી એક બાદ એક મોટા નિર્ણય લઇને નવી યોજનાઓ લાગુ કરી છે. ક્રાઇમ કંટ્રોલ કરપ્શન, ખેડૂતો અન ઘણા વિભાગોમાં ભરતી કરવાનું શરુ કરી દિધુ છે. હવે પંજાબના કેટલાક જિલ્લામાં 26 જાન્યુઆરી સુધીમાં 500 મહોલ્લા ક્લીનિક શરુ કરી દેવામાં આવશે. જેમા આમ આદમીને ઘર નજીક દવા અને મેડિકલ સુવિધા મળી જશે.

આ સિવાય ગ્રામીણ અને શહેરી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રને અપગ્રેડ કરવાનો નિર્ણય કર્યો છે. એવામાં 85 ડોક્ટરની ભરતીની પ્રક્રિયા શરુ કરવામા આવશે. જણાવી દઇએ કે, પંજાબમાં 100 મોહલ્લા ક્લીનિક હાલમાં ચાલુ છે. હવે અંદાજે 512 પીએચસી ભવનોમાં ક્લીનિક ખોલવામાં આવશે.

માન કેબિનેટમા કરવામાં આવેલ જાહેરાત મુજબ આ વર્ષએ 1800 કોન્સ્ટેબલ અને 300 સબ ઇન્સપેક્ટરની ભરતીનુ આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ નાણા વિભાગમાં 710 પદો પર ભરતી કરવામાં આવશે.

English summary
In 2023, Punjab government will focus on employment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X