Karnataka Election:80ની ઉમર વાળા ઘરેથી કરી શકશે વોટિગ, બસ કરવુ પડશે આ કામ

Vote Frome Home: ચૂટણી આયોગ પહેલી ાર વોટ ફ્રોમ હોમની સુવિધા આપવા જઇ રહી છે. આ દેશમાં વહેલી વાર જ્યારે ચૂંટણી આયોગ ઘરથી મતદાન કરવાની સુવિધા આપવા જઇ રહી છે. તેના માટે ચૂંટણી આયોગે પૂરી તૈયારી કરી લીધી છે. જની સાથે ચૂંટણી

બેંગ્લુરુ: કેન્દ્રીય ચૂંટણી આયોગે 80 વર્ષ કરતા વધુ ઉમર અને દિવ્યાંગને ઘરેથી મતદાન કરવાની સુવિધા આપશે. આ નિર્ણય આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણીને જોતા લેવામાં આવ્યો છએ . આ નિર્ણય આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણીને જોતા લેવામાં આવ્યો છે. જ્યાં કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં વોટ ફ્રોમ હોમની સિવિધા આપવામાં આવશે. મુખ્ય ચૂંટણી આયુક્ત રાજવી કુમારે જણાવ્યુ હતુ કે, પહેલી વાર ચૂંટણી આયોગ 80 વર્ષ કરતા વધારે ઉમરના લોકોને આ સુવિધા આપવામાં આવશે. તેમણે કહ્યુ કે, અમારી ટીમ ફઓર્મ 12 ડી સાથે આવા મતદારોની પાસે જશે. તેમણે કહ્યુ કે, જોકે અમે 80 વર્ષ કરતા વધારે ઉમરના લોકો અને આ સુવિધઆનો લાભ નહી લેનાર લોકોએ મતદાન કેન્દ્ર પર આવા પર પ્રોત્સાહીત કરશે.

vote

કુમારે જણાવ્યુ હતુ કે, આ સંબધમાં ગોપનીયતા જાળવવામાં આવશે. અને પુરી પ્રક્રિયાની વીડિયો ગ્રાફી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, દિવ્યાંગો માટે એક મોબાઇલ એપ્લિકેશન સક્ષમ શરુ કરવામાં આવશે. જેમા લોગઇન કરી શકે છે. અને મતદાન કરવાની સિવિધાની પસદગી કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, એક અન્ય મોબાઇલ એપ્લિકેશન, સુવિધા વિકસીત કરવામાં આવી છે. જે ઉમેદવારો માટે નામાંકન અને શફથ પત્ર દાખલ કરવા માટે એક ઓનલાઇન પોર્ટલ છે.

કુમારે જણાવ્યુ હતુ કે, ' ઉમીદવાર બેઠકો અને સભાની અનુમતી લેવા માટે સુવિધા પોર્ટલનો પણ ઉયોગ કરી શકે ચે.' તેમણે કહ્યુ કે, ચૂંટણી આયોગે મતદાઓના લાભ માટે પોતાના ઉમેદવારોને જાણો (KYC) નામક એક અભિયાન પણ શરુ કર્યુ છે. કુમારે વધુમા કહ્યુ હતુ કે, 'રાજનીતિક પક્ષોએ પોતાના પોર્ટલ અને સોશિયલ મીડિયા મંચ પર મતદાતાઓને સુવિધા કરવુ પડશે. તેમણે અપરાધીક પૃષ્ઠભૂમિ વાળો ઉમેદવારને કેમ પસંદ કરીને ચૂંટણીની ટિકિટ આપવામાં આવી?

તેમણે કહ્યુ કે, આયોગે ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન સંબંધિત ફરિયાદ દાખલ કરવા માટે કોઇ પણ માટે 'ઇ-વિજિલ' મોબાઇલ એપ્લિકેશન રજુ કરવામાં આવ્યો હતો. કર્ણાટક વિધાનસભા ચૂંટણી વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે, 224 બેઠકો વાળા રાજ્યમાં અનુસૂચિત જાતી માટે 36 બેઠખ અને અનુસૂચિત જન જાતી માટે 15 સીત અનામત રાખવામાં આવી છે . તેમણે કહ્યુ કે, 5.21 કોરોડ મતદાતા છે. જેમાથી 2.59 મહિલા મતદાતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X