ચાંદની ચોકમાં IT નો છાપો, દુકાનમાંથી 25 કરોડ કેશ મળી
રાજધાની દિલ્હીના ચાંદની ચોક વિસ્તારના ખારી બાવલીમાં ઈન્ક્મ ટેક્સ ટીમે છાપામાં 300 લોકર મળ્યા અને તેમાં રાખેલા કેશની ગણતરી કરવામાં આવી રહી છે.
રાજધાની દિલ્હીના ચાંદની ચોક વિસ્તારના ખારી બાવલીમાં ઈન્ક્મ ટેક્સ ટીમે છાપામાં 300 લોકર મળ્યા અને તેમાં રાખેલા કેશની ગણતરી કરવામાં આવી રહી છે. રાજહંશ સોપ પ્રાઇવેટ મિલ્સ લિમિટેડ પર છાપામારીમાં અત્યારસુધીમાં 25 કરોડ રૂપિયા મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચાંદની ચોકની નાની દુકાનમાં સાબુ અને મેવાનો વેપાર કરવામાં આવી રહ્યો હતો.

આ દુકાનની આડમાં બેઝમેન્ટમાં લગભગ 300 જેટલા પ્રાઇવેટ લોકર બનાવવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રોજ અહીં આઇટી વિભાગની ટીમ આવીને લોકર ખોલે છે અને કેશની ગણતરી કરે છે. ઈન્ક્મ ટેક્સ વિભાગની ટીમ આ બાબતની તપાસ કરી રહી છે કે આખરે આ ભારે રકમનો સંબંધ હવાલા સાથે તો નથી.
મીડિયા રિપોર્ટ અનુસાર આઇટી વિભાગના ઓફિસર આ દુકાનમાં જ સુતા હતા, ખાતા હતા જેથી લોકરમાં મળેલી કેશની ગણતરી જલ્દી થઇ શકે. આ રેડ દરમિયાન ઈન્ક્મ ટેક્સ વિભાગને સ્થાનીય વેપારીઓના વિરોધનો પણ સામનો કરવો પડ્યો. અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ લોકરમાં હજુ પણ ભારે માત્રામાં પૈસા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લોકર તમ્બાકુ, કેમિકલ અને માવાના કારોબાર સાથે જોડાયેલા મોટા વેપારીઓનું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
