દિલ્હી, મહારાષ્ટ્રમાં કોરોનાની ઝડપે ડરાવ્યા, 24 કલાકમાં 991 નવા કેસ ,4 ની મૌત

Corona in Maharastra and Delhi: દિલ્હી મહારાષ્ટ્રમાં વધતા કોરોનાના કેસ એક વાર ફરી ડરાવી રહ્યા છે. રવિવારે કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોધાયા હતા. આ છેલ્લા 24 કલાકમાં 562 નવા કોરોનાના કેસ નોધાયા હતા. દિલ્હીમાં રવિવારે કોરોના સક્રમણના સૌથી વધઆરે કોન નોધાયા હતા. અંહિયા 429 કેન સામે આવ્યા હતા. જે પાછળના દિવસોની તુલનાએ વધારે છે. ભારતના બે રાજ્યોમાં ઝડપી કોરોનાના કેસ વધી રહ્યા છે જે ચિતાનો વિષય છે.

CORONA

હાલમાં જ મેડિકલ એક્સપર્ટે ભારતના કોરોનાની ચોથી લહેરની સંભાવના ની આશંકા વ્યક્ત કરી હતી. વિશિષજ્ઞોનું કહેવુ છે કે, ડરવાની કોઇ જરૂર નથી. કેમ કે આપણી પાસે કોરોના સંક્રમણ સામે લડવા માટે પુરતા સાધાન છે. આમ છતા મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોનાના વધતા કે ચિતનો વિષય છે.

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણના 562 નવા કેસ નોધાયા હતા.રાજ્યમાં અત્યાર સુધીમાં કોરના સંક્રમણની સંખ્યા વધીને 81,45,342 થઇ ગઇ છે. આ દરમિયાન ત્રણ દર્દીઓની મોત થઇ ગઇ હતી. મૃતકોની સંખ્યા વધીને 1,48,444 થઇ ગઇ છે. જ્યારે દિલ્હીમાં 24 કલાકમાં કોરોના વાયરસથી 429 કેસ નોધાયા છે.

2 એપ્રિલની હેલ્થ બુલેટિન અનુસાર દિલ્હીમાં કોરોના સંક્રમણ એક દર્દીનું મૌત થઇ ગયુ છે. જો કે, કહેવામાં આવી રહ્યુ છે કે, દર્દીની મોત પ્રાથમીક કારણ કોવીડ 19 નથી . દિલ્હીમાં રવિવારે કોવીડ 19 ના સક્રમણ દર16.09 ટકા રહ્યો જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 1395 છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 249 કેસ નોધાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X