For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા સશક્તિકરણના મુદ્દે ભારત 115મું સ્થાને ધરાવે છે: સર્વે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

women
મેલબોર્ન, 17 ઑક્ટોબર: મહિલાઓની આર્થિક સશક્તિકરણના મામલે ભારતની સ્થિતી સારી નથી. આ મુદ્દે કરવામાં આવેલા એક સર્વેમાં 128 દેશોની યાદીમાં દક્ષિણ એશિયાઇ દેશ ભારત 115 મા સ્થાને છે.

આ યાદીમાં ઑસ્ટ્રેલિયા સૌથી ઉપર છે. ત્યારબાદ ક્રમશ નોર્વે, સ્વીડન તથા ફિનલેન્ડનું સ્થાન છે. ત્યારે નીચલા સ્થાને યમન, પાકિસ્તાન, સૂડાન તથા ચાડ છે.

આંતરરાષ્ટ્રીય ચર્ચા તથા મેનેજમેન્ટ કંપની બૂઝ એન્ડ કંપનીની સર્વેમાં ભારત 115 મા સ્થાને છે. સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે.

વૈશ્વિક પ્રતિભા પૂલમાં ભારતની 14 ટકા ભાગીદારી છે જેમાં 55 લાખ મહિલાઓ દર વર્ષે ભારતના કાર્યબળમાં સામેલ હોય છે અને તે ઉલ્લેખનીય રૂપથી સફળ છે.

સર્વે રિપોર્ટના અનુસાર ભારતીય મહિલાઓ વિભિન્ન ક્ષેત્રોમાં સફળ છે પરંતુ આર્થિક સશક્તિકરણ તથા વ્યાવસાયિક સફળતાના મામલે તેમની સામે ઘણા પડકારો છે. જો કે જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થાએ ભારતમાં અપાર સંભાવનાઓ પેદા કરી છે પરંતુ તેમછતાં કેટલીક મહિલાઓ સાંસ્કૃતિક વિઘ્નો, લિંગ ભેદભાવ તથા સંશોધનના અભાવ સ્ત્રોતોમાં પોતાની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ કરી શકતી નથી.

English summary
India has been ranked at a poor 115 by a global survey which looked into the level of economical empowerment of women in 128 countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X