2050 માં ભારત દુનિયાન GDP 20 ટકા કરતા વધારે ભાગીદારી હશે: અદાણી
વર્ષ 2050 માં ભારતી દૂનિયાની સૌથી મોટી અર્થવ્યસ્થા બનીને ઉભરી આવશે. ગૌતમ અદાણીએ કહ્યુ છે કે, આગામી દશકો એટલે કે 2030 ભારતની અર્થવ્યવસ્થા ટોચ પર હશે. દુનયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યુ કે, ગ્રોથ કાયમ ર
વર્ષ 2050 માં ભારતી દૂનિયાની સૌથી મોટી અર્થવ્યસ્થા બનીને ઉભરી આવશે. ગૌતમ અદાણીએ કહ્યુ છે કે, આગામી દશકો એટલે કે 2030 ભારતની અર્થવ્યવસ્થા ટોચ પર હશે. દુનયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યુ કે, ગ્રોથ કાયમ રહેશે તો વર્ષ 2050 સુધી ભારતની ઉક્કોનોમી દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. જ્યારે વિશ્વની જીડીપીમા એકલા ભારતની 20 ટકા ભાગીદારી હશે.

અદાણીએ કહ્યુ હતુ કે, ભારત એક ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનવામાં 58 વર્ષ લગાવી દિધી છે. જ્યારે એક ટ્રિલિયનમાં 12 વર્ષ લાગ્યા છે. ત્રીજા ટ્રિલિનયન માટે ભારતને 5 વર્ષમાં પુરા કરી લીધા છે. ગૌતમ અદાણીએ કહ્યુ કે, આવી રીતે ભારતીય અર્થવ્યવસ્થા આગળ વધશે તો 2050માં ભારત બીજી અર્થવ્યવસ્થા બની ઉભરી આવશે. આ સાથે જ ભારતની શેર માર્કેટ કેપિટલ 45 ટ્રિલિયનની આસપાસ પહોચી જશે.












Click it and Unblock the Notifications
