નવેમ્બરના બીજા સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે ભારતનું પહેલુ ખાનગી રોકેટ વિક્રમ-5
પ્રાઇવેટ સેક્ટર તરફથી વિકસિત ભારતનુ પહેલુ રોકેટ વિક્રમ 5 નવેમ્બરના બીજા સપ્તાહમાં લોચ કરવામાં આવશે. આ મિશન ઐતિહાસિક હશે. કેમ કે દેશમાં રોકેટ અત્યાર સુધી સાર્વજનિક ક્ષેત્ર તરફથી જ લોન્ચ કરવામાં આવતા હતા. જાણવા મળતી માહિત
પ્રાઇવેટ સેક્ટર તરફથી વિકસિત ભારતનુ પહેલુ રોકેટ વિક્રમ 5 નવેમ્બરના બીજા સપ્તાહમાં લોચ કરવામાં આવશે. આ મિશન ઐતિહાસિક હશે. કેમ કે દેશમાં રોકેટ અત્યાર સુધી સાર્વજનિક ક્ષેત્ર તરફથી જ લોન્ચ કરવામાં આવતા હતા. જાણવા મળતી માહિતી મુજબ પ્રાઇવેટ ક્ષેત્ર તરફથી વિકસિત રોકેટની ડિજાઇન અને લોન્ચનું નેતૃત્વ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વાારા કરવામાં આવશે.

12-16 નવેમ્બર વચ્ચે લોન્ચ થઇ શકે છે રોકેટ
કંપની તરફથી કહેવામાં આવ્યુ છે. મિશન 12 થી 16 નવેમ્બર વચ્ચે લોન્ચ કરવામાં આવશે. જો કે, કંપનીએ લોન્ચ કરવાની નિર્ધારીત તારીખ વિશે કઇ જ જાણકારી નથી આપી. તેમજ જણાવામાં આવ્યુ છે. કંપનીને સ્પેસ ટેક પ્લેયર્સને વધારો કરવા વિનિયમિત કરવા માટે દેશની નોડલ એજેન્સી IN SPACe પહેલાથી જ ટેક્નીકલ મંજરી મળી ચૂકી છે.
ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા સ્કાઇરૂટના બિજનેશ ડેવલપમેન્ટ લીડ સિરીશ પલ્લીકોડાએ કહ્યુ કે, વિક્રમ એસ રોકેટ અક સિંગલ સ્ટેજ સબ ઓર્બિટ લોન્ચ વ્હીકલ છે. જે ત્રણ કસ્મર ેલોડ એક સાથે લઇ જઇ શકે છે. જો કે, લોન્ચિંગ ડેટ પર અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો તો પણ કરી શકાય છે રોકેટ લોન્ચિંગ 12 થી 16 નવેમ્બર વચ્ચે લોન્ચ કરી શકાય છે.
તેલંગાણામાં આવે એરોસ્પેસ કંપનીએ મંગળવારે કહ્યુ કે, પ્રાઇવેટ સેક્ટર તરફથી વિકસિત કરવાામાં આવેલ રોકેટના લોન્ચિંગને લઇને અમે ઉત્સાહીત છીએ. આના લોન્ચિંગને લઇને બેંગુલુરુમાં તૈયારી કરવામા આવી છે. સ્કાઇરૂપટ વિક્રમ રોકેટના ત્રણ વેરિએન્ટ વિકસિત કર્યા છે. જેમા વિક્રમ -3 480 કિલોગ્રામ પેલોડને પૃથ્વીની નીચલી કક્ષામાં લઇ જઇ શકે છે. તેમજ વિક્રમ-2 595 કિલોગ્રામ કાર્ગોને ઉઠાવામાં સક્ષમ છે. આ સિવાય વિક્રમ-3 815 કિલોથી 500 કિમી લો-ઇન્ક્લિનેશન ઓર્બિટ સાથે લોન્ચ કરવામાં આવશે.
અધિકારીકઓ અનુસાર વિક્રમ 1 લોન્ચ વાહન કલામ 100 રોકેટ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ રોકેટ આ વર્ષની શરૂઆતમાં અગ્ની પરીક્ષણમાથી પણ પસાર થઇ ચૂક્યુ છે. સ્કાઇરૂટના સહ સ્થાપક પવન ચંદનાએ લોન્ચિંગને લઇને ટ્વીટ કરહ્યુ છે. પોતાના ટ્વીટમાં તેમણે કહ્યુ છે કે, શ્રી હરિકોટાના સુંદર દ્વીપ પરથી પહેલા લોન્ચ મીશનની જાહેરાત કરતા ઘણો રોમાંચિત છુ.
જાણવા મળતી માહિતી શ્રીહરીકોટામાં આંધ્રાપ્રદેશના તટ પર સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રથી પ્રારંભ મિશન લોન્ચ કરવામાં આવશે. મિશન ત્રણ પેલોડ લઇ જશે. તેમા 2.5 કિલોગ્રામ પેલોડનો પણ સમાવેશ થાય છે. સ્પેસકિડ્સઇજઇંડિયાના તત્વાવધાનમાં ભારત સહિત ઘણા દેશોના વિદ્યાર્થીઓ દ્વારા વિકસીત કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
